🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 12

2021-12-16 07:57:39 લાલચ અને અપમાન
એ નસકોરા જેવા છે,
જે બીજા કરે તો ખૂચે છે
અને પોતે કરે તો ખબર પણ હોતી નથી.

@Suvichar
617 views04:57
Open / Comment
2021-12-13 20:45:42
@Suvichar
559 views17:45
Open / Comment
2021-12-13 20:44:09
@Suvichar
566 views17:44
Open / Comment
2021-12-12 12:16:38
@Suvichar
951 views09:16
Open / Comment
2021-12-11 07:42:15 સવારે શરૂ થઈને,
રાત્રે પૂરી થઈ જાય છે,
ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી,
થોડી તો અધૂરી રહી જ જાય છે...!!
@Suvichar
1.3K views04:42
Open / Comment
2021-12-04 09:36:15
@Suvichar
1.0K views06:36
Open / Comment
2021-12-03 09:44:38
@Suvichar
1.4K views06:44
Open / Comment
2021-12-03 08:52:54
@Suvichar
1.3K views05:52
Open / Comment
2021-11-29 09:26:27
@Suvichar
343 views06:26
Open / Comment
2021-11-29 04:43:50 સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો.

જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો.

જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો.

આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું
અહીં, મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયાં સમજો.

દિલમાં હો દુખ, તે છતાં, હસતાં રહેજો
તમે, ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.
@Suvichar
638 views01:43
Open / Comment