Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 8

2022-02-14 09:27:42
@Suvichar
1.2K views06:27
Open / Comment
2022-02-13 08:29:09 જીવનની "સુગંધ" એ જ માણી શકે..
જેમની પાસે.....

"ખીલવા" અને " ખરવા "ની ક્ષણોની વચ્ચે.....
"મહેંકી" જવાની આવડત હોય છે.....!
@Suvichar
176 views05:29
Open / Comment
2022-02-12 08:50:17 કિંમત ને મૂલ્યમાં
મોટો ફરક છે.....
કિંમત ચૂકવવી પડે
ને મૂલ્ય કમાવું પડે.
@Suvichar
754 views05:50
Open / Comment
2022-02-10 08:35:35 કાલનું એલાર્મ થોડું મોડું કરવું પડશે,

સ્વપ્નમાં તારા આવવાની આગાહી છે !
@Suvichar
891 views05:35
Open / Comment
2022-02-10 08:34:50 અંતર ને ,
વલોવતું એક તારણ નીકળ્યું ...

માનવી નું ભેજું જ, માણસાઈ નું મારણ નીકળ્યું....
@Suvichar
881 views05:34
Open / Comment
2022-02-10 08:33:51
@Suvichar
883 views05:33
Open / Comment
2022-02-03 15:07:39 જે 'ધન' તમે કમાયા છો એ તમે 'ભોગવી શકો' કે ના 'ભોગવી શકો'...
પરંતુ
'ધન' કમાવવા માટે જે "કર્મો" તમે કર્યા છે એ તો તમારે 'ભોગવવા' જ પડશે...!!!
@Suvichar
511 views12:07
Open / Comment
2022-02-03 15:05:25
@Suvichar
516 views12:05
Open / Comment
2022-02-02 13:56:15
@Suvichar
904 views10:56
Open / Comment
2022-01-24 17:49:52 જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરી માં
તો મંઝિલનું મહત્વ કેમ સમજાશે....
જો ના મળ્યા હોય ખોટા લોકો જીવનમાં
તો સાચા નું મહત્વ કેમ સમજાશે....!!!!
@Suvichar
830 views14:49
Open / Comment