Channel address:
Categories:
Quotations ,
News
Language: English
Subscribers:
4.54K
Description from channel
Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
Contact Us: @Suvicharbot
[Official Channel Suvichar]✅
Support us...😊
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
1
3 stars
2
2 stars
0
1 stars
0
The latest Messages 5
2022-05-21 08:35:39
@Suvichar
959 views05:35
2022-05-20 10:33:36
આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો.
@Suvichar
1.3K views07:33
2022-05-18 18:59:44
આમ લાગણીઓના ભાવ તાલ ના કર,
કોમળ હૈયાના હાલને બે હાલ ના કર…
વહાલ કરવો હોય તો આજેજ કરી લે,
આ વ્હાલ કરવા આજની કાલ ના કર…
@Suvichar
1.6K views15:59
2022-05-14 13:07:01
શોધી અમે સુગંધો બોટલોમાં કેટલી વાર,
આજે પણ નથી મળી એ સુગંધ તારી જુલ્ફોની !!
@Suvichar
1.1K views10:07
2022-05-14 13:06:43
@Suvichar
1.1K views10:06
2022-05-12 06:57:00
પેહલા નાં લોકો ' સફળ' થવાનું ઇચ્છતા હતા ને હવે લોકો'
વાયરલ' થવા નું ઇચ્છે છે .
@Suvichar
1.6K views03:57
2022-05-11 08:49:56
અડીનય આગ જગત તણી માં તારે ખોળે ખેલતા.... પણ જેદી કીધો એનો ત્યાગ પસી કાળજ સળગે કાગડા....
@Suvichar
1.9K views05:49
2022-05-11 08:49:11
બરકત વિરાણી ની એક
સુંદર રચના...
શમણાઓ વિહોણી રાત
નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત
નથી ગમતી મને...
આપણી સામે અલગ ને
લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત
નથી ગમતી મને...
અમુલ્ય જીવનની ક્ષણોને
કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત
નથી ગમતી મને...
પરિશ્રમનો પરસેવો
સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત
નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ
શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત
નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા
મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત
નથી ગમતી મને...
@Suvichar
1.9K views05:49
2022-04-30 14:27:20
@Suvichar
1.1K views11:27
2022-04-29 06:50:30
જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જિદ્દ અને બીજું અભિમાન,
અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું...
@Suvichar
1.5K views03:50