🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 4

2022-06-16 11:36:09 શબ્દ-ઝરૂખે!

આંટી ઘુંટી એડમીશનની,
જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !

સાવ બિચારા બની મા-બાપ,
ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !

પોતે સૌ શિક્ષણના રાજા,
'ને સીસ્ટમ સાવ અંધેરી;
કાં તો સીધું ખિસ્સું કાપે,
કાં તો લે ખંખેરી !

કઈ રીતે ડોનેશન દેશું ?
ઘરમાં વાસણ ખખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !

ડોક્ટર કે એન્જીનીઅર,
એમબીએ બીસીએ કે સીએ;
નાટા સીમેટ ગેટ કેટ સૌ,
લોહી મજાનું પીએ છે !

જાણે કે સો બાજ વચાળે,
એક કબુતર ફફડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !

ક્યાં ગઈ વિદ્યા વ્હાલ ગયું ક્યાં ?
'ને ગુરુ શિષ્યનો નાતો;
ના.. ના.. વિદ્યાપીઠ નથી,
અહીં તો કેવળ ધંધો થાતો !

એક ખુણામાં ઉભો ઉભો,
વડલો એવું બબડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !

- કૃષ્ણ દવે
@Suvichar
1.4K views08:36
Open / Comment
2022-06-14 08:20:53 'જ્ઞાન', 'રૂપિયા', અને 'સુંદરતા' નું
ક્યારેય અભિમાન નાં કરશો.
કારણ કે.....
આ કુદરતની મૂડી છે
ક્યારે વ્યાજ સાથે પાછી લય લે.,
તેનું નક્કી નહિ.. !
@Suvichar
1.7K views05:20
Open / Comment
2022-06-11 09:13:34 એક સરસ વાક્ય
હું નીકળ્યો સુખ ની શોધ માં..

રસ્તે ઉભેલા દુઃખો બોલ્યા.......

અમને સાથે લીધા વિના કોઈને
સુખ નું સરનામું મળતું નથી...
@Suvichar
2.5K views06:13
Open / Comment
2022-06-11 09:12:18 પાંપણોનો અભિપ્રાય શું હતો,
એ ભીના થયેલા રૂમાલને પૂછો...

વળતો જવાબ એમનો શું હતો,
એ હાથમાં રહી ગયેલા ગુલાબને પૂછો...
@Suvichar
2.4K views06:12
Open / Comment
2022-06-11 09:11:54 અમસ્તો મને હોઠ પર સળવળાટ થાય નહીં,
ચોક્કસ
મારા સ્ટેટસ પર એની આંગળીઓ રમતી હશે.
@Suvichar
2.2K views06:11
Open / Comment
2022-06-06 19:14:34 એકાંત હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ યાદ કરે,
વ્યસ્ત હોય ને છતાં યાદ કરે એ સાચી લાગણી...
@Suvichar
1.1K views16:14
Open / Comment
2022-06-06 19:12:41 ખૂલવા લાગ્યું છે શહેર
ચાલો મુલાકાત કરીશું...

મોબાઈલ ના લાવશો,
આપણે વાત કરીશું...
@Suvichar
1.1K views16:12
Open / Comment
2022-06-06 19:11:58 કાશ એવી પણ એક દુનિયા હોત, જ્યાં મતલબી નહીં પણ લાગણીવાળા માણસો જ રહેતા હોત..!!
@Suvichar
1.2K views16:11
Open / Comment
2022-06-06 08:13:44 ક્યારેક કોઈ વ્યક્તિ તમારૂ નુકશાન કરે, કે ખોટુ કરે તો ભૂલી જજો સાહેબ...!!!

કેમકે બે હાથે ખાનારા કરતા, હજાર હાથે દેનારો ઘણો મોટો હોય છે...!!!
@Suvichar
1.3K views05:13
Open / Comment
2022-06-06 08:12:50 પાલવ ના છેવાડે,
રૂપિયા બાંધતી હતી...

“માઁ" વરસો પહેલાં,
ATM રાખતી હતી...

અને માંગો ત્યારે આપતી હતી,
“માઁ" PIN પણ ક્યાં માંગતી હતી..?
@Suvichar
1.3K views05:12
Open / Comment