🔥 Burn Fat Fast. Discover How! 💪

પાંપણોનો અભિપ્રાય શું હતો, એ ભીના થયેલા રૂમાલને પૂછો... વળતો | Suvichar 🧿

પાંપણોનો અભિપ્રાય શું હતો,
એ ભીના થયેલા રૂમાલને પૂછો...

વળતો જવાબ એમનો શું હતો,
એ હાથમાં રહી ગયેલા ગુલાબને પૂછો...
@Suvichar