🔥 Burn Fat Fast. Discover How! 💪

'જ્ઞાન', 'રૂપિયા', અને 'સુંદરતા' નું ક્યારેય અભિમાન નાં કરશો. | Suvichar 🧿

'જ્ઞાન', 'રૂપિયા', અને 'સુંદરતા' નું
ક્યારેય અભિમાન નાં કરશો.
કારણ કે.....
આ કુદરતની મૂડી છે
ક્યારે વ્યાજ સાથે પાછી લય લે.,
તેનું નક્કી નહિ.. !
@Suvichar