🔥 Burn Fat Fast. Discover How! 💪

મળવું એ સંજોગ ની રીત છે, મળી ને છુટા પડવું એ સમય ની રીત છે, છુ | Suvichar 🧿

મળવું એ સંજોગ ની રીત છે,
મળી ને છુટા પડવું એ સમય ની રીત છે,
છુટા પડી ને ફરી મળવું એ નસીબ ની રીત છે,
પણ વારે વારે મળતા રહેવું એ ભાગ્ય ની રીત છે...
@Suvichar