Get Mystery Box with random crypto!

અભિમાન, અક્કડ અને વટ એક માનસિક બિમારી છે. સાહેબ. 'મહત | Suvichar 🧿

અભિમાન, અક્કડ અને વટ
એક માનસિક બિમારી છે.
સાહેબ.
"મહત્વ મિલ્કત" નું નથીં,
મહત્વ સારા "સ્વભાવ" નું છે,
માટે "રૂપિયા" કરતા સારા સ્વભાવ
વાળો "વધારે ધનવાન" છે...
@Suvichar