🔥 Burn Fat Fast. Discover How! 💪

ચાલને એક નાનકડી ઈચ્છા... ઈશ્વર પાસે મંજુર કરાવીએ... તારલાઓ ની | Suvichar 🧿

ચાલને એક નાનકડી ઈચ્છા...
ઈશ્વર પાસે મંજુર કરાવીએ...
તારલાઓ ની ભાત માં...
આપણો પણ એક ચાંદલો તરતો મુકાવીએ...
ખુશીઓ સાથે હોય એવી...
એક નહીં અપાર એવી પળ માંગીએ...
તું સાથે હોય એવી...
એક નહીં અનેક સાંજ માંગીએ...
ફક્ત ચહેરા નું સ્મિત નહીં...
બહુ મોટો દિલ નો એવો હિસ્સો માંગીએ...
ઈશ્વર છે...
એતો આપશે જ...
એવી આસ્થા સાથે...
ચાલને એક બીજા નો હાથ પકડીએ....
@Suvichar