🔥 Burn Fat Fast. Discover How! 💪

માત્ર હીટરની ગરમી થી ઘર ગરમ નથી થતું, ઘરમાં રહેનારાઓમાં પણ લાગ | Suvichar 🧿

માત્ર હીટરની ગરમી થી
ઘર ગરમ નથી થતું,
ઘરમાં રહેનારાઓમાં પણ
લાગણીની હૂંફ હોવી જોઈએ.
@Suvichar