વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે તરણું ઊખડી જાય તો કે’જે મને જિંદગી તારાથી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કે’જે મને. @Suvichar 1.4K views08:36