Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 25

2021-10-30 09:49:09 મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ડભોઈ

શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર વડોદરા



સરદાર સંગ્રહાલય સુરત

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદ



ઔદ્યોગિક નગરી વાપી

ઉદ્યાનનગરી ગાંધીનગર



સંસ્કાર નગરી વડોદરા

સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર



કચ્છનું પેરિસ મુંદ્રા

સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર



સોનાની મૂરત સુરત

સોનાની નગરી દ્વારકા



માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ સિદ્ધપુર

પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ ચાંદોદ



મસાલા રિસર્ચ સેન્ટર જગુદણ

પોટેટો સંશોધન કેન્દ્ર ડીસા

મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા

ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામ



ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે પેટલાદમાં

ખ્રિસ્તી તીર્થધામ નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે વડોદરામાં



ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે

કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું અમીર ઇત્તિમાદખાન



ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું મહી નદીની ઉત્તરનો પ્રદેશ

ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું મહી નદીની દક્ષિણનો પ્રદેશ



બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી દરબાર ગોપાળદાસ

બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી વલ્લભભાઈ પટેલ



મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો મૂળરાજ બીજો

અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું કરણદેવ વાઘેલા



અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું અબુલ ફઝલ

અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું જહાંગીર



અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર મૃણાલિની સારાભાઈ

અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર કુમુદીની લાખિયા

અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર

અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સ્મિતા શાસ્ત્રી



શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર

વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક



દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે કારતક સુદ અગિયારસ

દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે અષાઢ સુદ અગિયારસ



મહાવીર જયંતી ક્યારે ઉજવાય ચૈત્ર સુદ તેરસ

બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય વૈશાખ પૂર્ણિમા

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Gpkhb4TarBEIXeKEkgqqyB

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
344 views06:49
Open / Comment
2021-10-29 19:57:01
324 views16:57
Open / Comment
2021-10-29 07:15:57
367 views04:15
Open / Comment
2021-10-29 06:43:50 * રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી...*

➥ પોસ્ટ : વિવિધ મેનેજર પોસ્ટ
➥ ઉંમર : 50 વર્ષ સુધી
➥ છેલ્લી તારીખ : https://www.naukridarshan.in/2021/10/rajkot-nagrik-sahkari-bank-limited.html
━──────⊱◈✿◈⊰───────━
*બેન્ક જોબ ની માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રૂપ મા જોડાવો :-* https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz
370 views03:43
Open / Comment
2021-10-28 15:17:30 *4 પાસ થી ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે અહીં નૌકરી.*

■ *નવી ભરતીઓ જોવા માટે*

તા:-27/10/2021 નું ગુજરાત *રોજગાર સમાચાર* ડાઉનલોડ કરો. અને વાંચો હાલમાં ચાલતી *ભરતીઓની માહિતી.*

■ નવી ભરતીઓ
■ મૂંઝવણ અને માર્ગદર્શન
■ જનરલ નોલેજ
■ કવિઝ કોર્નર

■ *ડાઉનલોડ લિંક*
https://www.naukridarshan.in/2021/08/rojgar-samachar-pdf-gujarati-2021.html
385 views12:17
Open / Comment
2021-10-28 06:18:50 *ગુડ ન્યૂઝ....શેર કરો.*

ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

*નવોદય ફોર્મ તમામ માહિતી *
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*

પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અને અન્ય માહિતી લીન્ક
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2022

*ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2021*

પરીક્ષા ની તારીખ 30/04/2022

ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*


━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
406 views03:18
Open / Comment
2021-10-27 08:04:12 *તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 27-10-2021*

*વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz
194 views05:04
Open / Comment
2021-10-26 06:03:37 *તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 25-10-2021*

ગુજરાત સમાચાર
સંદેશ
દિવ્ય ભાસ્કર
ફૂલછાબ
બોમ્બે સમચાર.
ગુજરાત ટુડે
નવગુજરાત સમય.
અકિલા
ઉપરાંત ગણબધા પેપર..

*વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

Join whatsapp group
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz
368 views03:03
Open / Comment
2021-10-25 16:29:09 * બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ*

*TEST-11*


* Total Question : 15*
* Topic : Exam Special*

* ઓનલાઇન ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://www.naukridarshan.in/2021/10/government-job-test-12.html

*છેલ્લા લેવાયેલ ટેસ્ટ માં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર* : https://bit.ly/naukridarshan-test-winner-list
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
361 views13:29
Open / Comment
2021-10-25 06:37:23 Government Job alerts pinned «* Running Jobs * ━──────⊱◈✿◈⊰───────━ * દરરોજ તમામ ન્યૂઝ પેપર વાંચો ઘરે બેઠાં બેઠાં..* https://bit.ly/આજનું-પેપર-newspaper ━──────⊱◈✿◈⊰───────━ police constable 2021 Last date- 09/11/2021 https://bit.ly/Police-constable-2021 ONGC - 309 post Last date …»
03:37
Open / Comment