2021-10-23 07:14:37
સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી
ભગવાનલાલ ઈન્દ્રજી
ગપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક
સનાપતી ભટાર્ક
ચાવડા વંશના સ્થાપક
વનરાજ ચાવડા
સોલંકી વંશના સ્થાપક
મળરાજ સોલંકી
કર્ણાવતી નગરના સ્થાપક
કર્ણદેવ સોલંકી
પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર
રાણી ઉદયમતી
સિદ્ધરાજ જયસિંહનો જન્મ
પાલનપુર
ગજરાતનો અશોક
કમારપાળ
વાઘેલાવંશનો સ્થાપક
વિસલદેવ વાઘેલા
છલ્લો હિન્દુ અને રાજપુત રાજા
કર્ણદેવ વાઘેલા (રાયકરણ)
ભવાઈની વેશના પિતા
અસાઈત ઠાકર
ભવાઈમાં સૌથી જૂનો વેશ
રામદેવપીરનો વેશ
ગજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો
આલપ ખાન
અમદાવાદના સ્થાપક
નાસુરુદીન અહમદશાહ
અહમદનગર વસાવનાર
નાસુરુદીન અહમદશાહ
કાંકરિયા તળાવની રચના કરાવનાર
કત્બુદીન અહમદશાહ
ગજરાતનો અકબર
મહંમદ બેગડો
ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર
મહંમદ બેગડો
સત સુલતાન તરીકે ઓળખ
મઝફ્ફરશાહ બીજો
કરાનની નકલ કરવાનો શોખ
મઝફ્ફરશાહ બીજો
ગજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર
અકબર (૧૫૭૨,૭૩)
ગજરતનો પ્રથમ મુઘલ સૂબો
મિર્ઝા અઝીઝ કોકા
અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર
જહાંગીર
ઔરંગઝેબનો જન્મ
દાહોદ
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz
➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
219 views04:14