🔥 Burn Fat Fast. Discover How! 💪

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 30

2021-10-06 06:13:00
531 views03:13
Open / Comment
2021-10-05 17:24:25 *GPSC (STI) સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર પરીક્ષાના દરેક ઉમેદવાર ના પર્સનલ માર્ક્સ જાહેર.*

*માર્ક્સ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો*
https://www.naukridarshan.in/2021/08/Gpsc-sti-exam.html
562 views14:24
Open / Comment
2021-10-04 15:23:31
647 views12:23
Open / Comment
2021-10-04 15:23:19
609 views12:23
Open / Comment
2021-10-03 17:33:30
184 views14:33
Open / Comment
2021-10-02 13:29:32 * બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ *

*ગાંધી જયંતિ વિશેષ*

* Total Question : 15*
* Topic : Exam Special*

* ઓનલાઇન ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
http://www.naukridarshan.in/2021/10/gandhi-jayanti-test.html

* છેલ્લા લેવાયેલ ટેસ્ટ માં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર* : - https://www.naukridarshan.in/2021/09/government-job-test-8.html
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
204 views10:29
Open / Comment
2021-10-01 07:20:12 *સરકાર માન્ય CCC કોર્ષ*

*દરેક સરકારી નોકરી માટે જરૂરી..સરકાર માન્ય CCC કોર્ષ ક્યાંથી કરવો..??*

https://www.rudraupdates.in/2021/08/government-approved-ccc-course-ccc.html

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
386 views04:20
Open / Comment
2021-09-29 15:18:25
વરસાદના પાણીથી થતી ખેતી કે પાક-જરાયત

આંખે ઝાંખ આવવી તે-ઝાંઝાંમૂંઝું

વીરનું પ્રશસ્તિ કાવ્ય-પવાડો

દાળ વાટવાનો પથરો-નિસાતરો, નિશાતરો

માનવજીવનની જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તાવસ્થાથી પર ચોથી અવસ્થા-તૂર્યાવસ્થા

શબને ઊંચકીને સ્મશાને લઈ જનાર-ડાઘુ

જમીનદાર અને જમીન વાવનાર વચ્ચે સાંથનો કરાર-ગણોત

ઢોરને બાંધવાની જગ્યા-કોઢાર

શરીરે મોટું પણ અકક્લમાં ઓછું-જડસુ

ઘેટાં-બકરાનો વાડો-ઝોક

જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તે-ચળુ

ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ-રેવાલ

તાજું પીંજેલું રૂ-આવલ

ખોદીને પડતર રાખેલું ખેતર-ચારું

નવા વર્ષનું પર્વ-ઝારણી, ઝાયણી

ઘાસની બનાવેલી પથારી-સાથરો

પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો-ધામેણું

તાકીદની સખત ઉઘરાણી-તકાજો

ખાસ માનીતો મુખ્ય શિષ્ય-પટ્ટશિષ્ય

એકની એક વાત વારંવાર કહેવી તે-પિષ્ટપેષણ

યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ-હુતશેષ

અન્યના દોષ શોધવાનું વલણ-છીદ્રાન્વેષીપણું

સલામતીની ખાતરી આપવી તે-અભયદાન

વહાણનો દોરનાર, વહાણમાં માલનો હિસાબ રાખનાર-માલમ

https://chat.whatsapp.com/EgCJ9pUEigx601hgXF0SAq

@gujaratiGKmaster
473 views12:18
Open / Comment
2021-09-27 17:19:56 શબ્દસમૂહ માટે એક શબ્દ

પરિક્ષામં પ્રશ્નો પુછવાનો ટ્રેન્ડ હવે બદલાયો છે હવે સાંભળેલા હોય તેવા શબ્દસમૂહ નહીં પુછાય.


આશરો કે ઉત્તેજન આપનાર-પોશિંટો

સાવ અસંભવિત વાત-આકાશકુસુમવત્

ખૂબ સંકુચિત દષ્ટિવાળું-કૂપમંડૂક

જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે-સંશયાત્મા

શું કરવું તે સૂઝ્ નહિ તેવી અવસ્થા-કિંકર્તવ્યમૂઢ

સરખી ઉંમરનુ-સમવયસ્ક

ચોપડીઓમાં જ મસ્ત રહેનાર-વેદિયું

પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર-માનાર્હ

રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર-મુત્સદી

જેમાં બધા પ્રકારનો મેળ છે તે-સામંજસ્ય

ગાડા ભાડે ફેરવનાર-અધવાયો

જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો-કૂવાથંભ

ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર-છીપર

જેની પ્રતિષ્ઠતા જામેલી છે તેવું-લબ્ધપ્રતિષ્ઠ

જમીન ઉપર થઈને જતો માર્ગ-ખુશકી

જળ ઉપર થઈને જતો માર્ગ-તરી

રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ-નેપથ્ય

નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો-મિતાહારી

અધકચરા જ્ઞાનવાળો-અર્ધદગ્ધ

જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય-અન્યમનસ્ક

જેની આશા રાખવામાં ન આવે-અપ્રત્યાશિત

સ્ત્રીઓ પ્રત્યેની માનવૃતિ-સ્ત્રીદાક્ષિણ્ય

પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ-ઝંઝા

આંખને છાવરી લેતું પડ-પડળ

ચેતન અને જડ-ચરાચર

જડમૂળથી ઊખેડી નાખનાર-ઉચ્છેદક

પાણી લઈ જવાને બનાવેલી નીક-કાંસ

કસબનું ભરતવાળું-જરક્સી

ગામને પાદર ભરવાડોનું ઘેટાંબકરાં રાખવાનું ઠેકાણું-ઝોકડું

વારંવાર કહેવાયેલી વાત-પુનરુકિત

વિષય-વાસના અથવા કુટેવોમાં ફસાયેલો-વિષયાસક્ત

વહાણનો મુખ્ય ખલાસી-ટંડેલ

કમરથી ઉપરના ભાગનું ચિત્ર-અરુણચિત્ર

આધાર વગરની તરંગી વાત-ઉટંગ

જાંઘ સુધી જેના લાંબા હાથ હોય-આજાનબાહુ

લોટને ચાળવાથી નીકળતો ભૂકો-થૂલું

ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની-થૂલી

અણીના વખતે-તાકડે

નદીની કાંકરાવાળી જાડી રેતી-વેકરો

મરણ પાછળ રોવું-કૂટવું તે-કાણ

વેપારીએ રાખેલ વાણોતર-ગુમાસ્તો

મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઊભેલો સાથી-કનેવાળિયો

હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું વ્રત-કરતલભિક્ષા

હાથની આંગળીઓના ચાળાથી વિચાર જાણવા-કરપલ્લવી

વાછડું બતાવ્યા વિના દોહવા દે તેવી ગાય-કવલી

છોકરાં ચોરી જનાર-કાળવેળિયો

જાનૈયાંને બપોર અપાતું ભોજન-કુદાળિયાં

લગ્નને આગલે દિવસે અપાતું ભોજન-રઘલાં

નમીને ઝૂકીને સલામ કરવી તે-કુરનિસ

આકાશનું માથા પરનું બિંદુ-ખમધ્ય

તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ-ખરેંટુ, ખરેંટું

ખેતરમાં જવા-આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો-ખોડીબારું

આખું કુરાન દેને મોઢે છે તે-હાફિજ

ઘેટાંની લડાઈ-હુડુયુદ્ધ

જમીનને પ્રથમ વરસાદે ખેડવી તે-હળોતરા

કન્યાને સગાં દ્રારા અપાતી ભેટવસ્તુઓ-સૌદાયક

વરકન્યા પરણી ઊઠ્યા પછી ગવાતું સૌભાગ્યનું ગીત-સોભ

જેમાં દીકરાનો ભોગ આપ્યો હોય તેવો યજ્ઞ-સુતમેધ

માથું જમીનને અડકાડીને કરતું નમન-સિજદો

ચલમ પીવાના કપડાનો કકડો-સાફી

પથ્થર મારી મારીને જીવ લેવાની સજા-સંગમારી

જોતરું ભરાવવાની ધૂસંરાની ખીલી-સમોલ

ઘી પીરસવાનું નાળચાવાળું માટીનું વાસણ-વાઢી

પ્રથમ વખત કન્યાને કે વરને મોં દોઈને અપાતી ભેટ-મોંજોયણું, મોંજોણું

ધાન ઊણપવા માટે પછેડીની છાપટનો વાયુ-પડવાહ

દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું-નાઝણાસાંકળ

ફાંસી દેવાની જગ્યા-નકાસ

મરેલા માણસ પાછળ વહેંચવામાં આવતા દૂધના લાડુ-દોહિતર

ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ-દોહદ

સમીસાંજનું લગ્ન-ગોધૂલિક

સૂર્યાસ્ત પછી નહીં જમવાનું વ્રત-ચોવિહાર
------------------::::::::::::::----------------

https://chat.whatsapp.com/Hv4Haa69LH9LKsAlOHBCPR


@gujaratiGKmaster
570 views14:19
Open / Comment
2021-09-26 14:53:09 *ગુડ ન્યૂઝ....શેર કરો.*

ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

*નવોદય ફોર્મ તમામ માહિતી *
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*

પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અને અન્ય માહિતી લીન્ક
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2022

*ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2021*

પરીક્ષા ની તારીખ 30/04/2022

ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક
*https://bit.ly/Jawahar-navoday-vidhyalaya-2022*


━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
581 views11:53
Open / Comment