🔥 Burn Fat Fast. Discover How! 💪

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 28

2021-10-16 16:57:52
@gujaratiGKmaster
365 views13:57
Open / Comment
2021-10-16 16:57:36
@gujaratiGKmaster
332 views13:57
Open / Comment
2021-10-16 05:13:03 આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો
━━━━━━━━━━━━━━━━━━
1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન

2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન

3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ

4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર

5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર

6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર

7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી

8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી

9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ

10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ

11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ

12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ

13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ

14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન

15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન

16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન

17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ

18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ

19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ

20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર

21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર

22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર

23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર

24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ

25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ

26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ

27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ

28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ

29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ

30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં

31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર

32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં

33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર

34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન

35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ

36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર

37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન

38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે

39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી

40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૮ સપ્ટેમ્બર

━━━━━━━━━━━━━━━━━━

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Gpkhb4TarBEIXeKEkgqqyB

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
377 views02:13
Open / Comment
2021-10-15 08:35:30 * SPIPA 2021*

result
OMR sheet
marks of entrance exam..
તમામ વિગતો જોવા માટે નીચેની લીંક પર જાઓ.

https://www.naukridarshan.in/2021/10/spipa-entrance-exam.html

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
393 views05:35
Open / Comment
2021-10-14 15:44:55 ચાલો થોડા સવાલ જવાબ જાણીએ


* કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે?*

* રૂકમાવતી*

* કરછના નાના રણમાં સમાતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે?*

* મરછુ*

* ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલ છે?*

* રંઘોળી*

* સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર નદી કઈ છે?*

લિમડી ભોગાવો

* દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?*

* રાવલ*

* ગુજરાત ની કઈ નદી ને ઉન્મતગંગા તરીકે ઓળખવામાં આવે છે?*

* ઘેલો*

* ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી ને અબોલા રાણી ની ઉપમા આપી છે?*

* રાવલ*

* તાપર ડેમ કઈ નદી પર આવેલ છે?*

* સાકર*

* ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે?*

* તાપી*

* બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?*

* મીંઢોણા*━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/FJmZNoXv0JmIFJ1Srtgd9a

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
146 views12:44
Open / Comment
2021-10-14 05:15:56 *મહિલાઓને સ્વરોજગારી માટે મળશે 2 લાખ સુધીની લોન અને સાથે 30,000 સુધીની સબસિડી*

*જાણો સંપૂર્ણ વિગત ગુજરાતીમાં*
https://www.rudraupdates.in/2021/10/Woman-will-get-loan-upto-2lakh-and-upto-30000-subsidy.html

*જરૂરી માહિતી.. આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં મોકલવા વિનંતી*
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
229 views02:15
Open / Comment
2021-10-13 18:30:03 ONGC *નવી ભરતી* જાહેરાત : જે પગાર ધોરણ :₹ ૬૦,૦૦૦/- થી ૧,૮૦૦૦૦ /- સુધી ટોટલ 309 જગ્યાઓ ની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત ની PDF વાંચવા અને ઓનલાઈન અરજી કરવા આ *https://www.naukridarshan.in/2021/10/ongc-recruitment-for-graduation-trainee.html* વેબસાઇટ ની મુલાકાત લેશો.

તમારા મિત્રોને શેર કરશો.
*-----------------------------*
* ગ્રુપમાં જોડાવા માટેની લિંક*
https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz
265 views15:30
Open / Comment
2021-10-13 18:29:50 *IPLની મોજ માણો હવે મોબાઈલ માં બિલકુલ ફ્રી *

*RCB KKR ની મેચ* ..

આજની *બેગ્લોર* vs *કલકત્તા* ની IPL મેચ જોવા માટે આ લીંક પર ક્લિક કરો :

https://www.naukridarshan.in/2021/09/ipl-live-match.html
259 views15:29
Open / Comment
2021-10-13 18:29:31 *GSRTC કંડકટર પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર (exam date-05-09-2021)*

*GSRTC કંડકટર પરીક્ષાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*
https://www.naukridarshan.in/2021/08/gsrtc-conductor-exam-date-2021.html

https://chat.whatsapp.com/LkbMdBrfvwy1DGHZEG1SQz


@gujaratiGKmaster
257 views15:29
Open / Comment
2021-10-13 10:57:10
310 views07:57
Open / Comment