Get Mystery Box with random crypto!

આખી જિંદગી સંસારમાં મથે છે છતાં મનુષ્યને શાંતિ મળતી નથી. અંતે | શબ્દ ઉત્સવ

આખી જિંદગી
સંસારમાં મથે છે
છતાં
મનુષ્યને શાંતિ
મળતી નથી.
અંતે
હંસલો ચાલ્યો જાય છે
ત્યારે
લોકો
શાંતિ લખે છે!
જે જીવતા મળી નહિ એ
એ મૃત્યુ પછી પણ ક્યાંથી ??

-અંશ ખીમતવી