Get Mystery Box with random crypto!

જીવન અને મોત જિંદગીમાં આપણા નામો અને લિબાસ અલગ અલગ હોય છે. અ | ઇસ્લામ / اسلام

જીવન અને મોત
જિંદગીમાં આપણા નામો અને લિબાસ અલગ અલગ હોય છે. અમીર, ગરીબ, નાનો, મોટો, અફસર, ચાકર, ડોકટર, એન્જિનયર , શિક્ષાક, વિદ્યાર્થી... વગેરે.. પણ મૃત્યુ પછી બધાનું એક જ નામ હોય છે. 'મય્યિત'. અને લિબાસ પણ એક જ. 'કફન'.