Get Mystery Box with random crypto!

અજમેર શરીફ હાજી ઇમ્દાદુલ્લાહ રહ. ફરમાવે છે કે બે માણસો વાતચી | ઇસ્લામ / اسلام

અજમેર શરીફ
હાજી ઇમ્દાદુલ્લાહ રહ. ફરમાવે છે કે બે માણસો વાતચીત કરતા હતા. વાતચીત દરમિયાન એક માણસ 'અજમેર શરીફ' બોલ્યો. બીજાએ કહયું કે અજમેર અજમેર છે. શરીફ હોવાનો શું મતલબ ? પહેલાએ જવાબ આપ્યો કે તમને કોઈ પૂછે છે કે 'મિજાઝ શરીફ કેસે હેં?' એને તમે રોકતા નથી. તમારો મિજાઝ તો શરીફ હોય શકે છે અને બુઝુગર્ોના કારણે અજમેરના શરીફ હોવા વિશે તમને વાંધો છે ?