Get Mystery Box with random crypto!

ધોની, વિરાટ, સચિન, રોહિત, બુમારાહ, અને હાર્દિક કેન્દ્ર તરફ મુખ | MATHS BY BHOJANI SIR

ધોની, વિરાટ, સચિન, રોહિત, બુમારાહ, અને હાર્દિક કેન્દ્ર તરફ મુખ રાખી એક ગોળાકાર ટેબલ પર બેઠા છે, રોહિત એ ધોનીની તરત જમણી બાજુ છે, હાર્દિક એ વિરાટ અને સચિનની વચ્ચે છે, બુમરાહ એ વિરાટની ડાબી બાજુ છે, તો વિરાટને જમણે બીજા નંબરે કોણ?
Anonymous Quiz
6%
A) રોહિત
54%
B) સચિન
34%
C) ધોની
6%
D) બુમારાહ