🔥 Burn Fat Fast. Discover How! 💪

A થી F ઉત્તર દિશામાં મોં રાખીને એક લાઈનમાં બેઠા છે,A એ B અને D | MATHS BY BHOJANI SIR

A થી F ઉત્તર દિશામાં મોં રાખીને એક લાઈનમાં બેઠા છે,A એ B અને D નો પાડોશી છે, E એ C અને F નો પાડોશી છે, D એ C નો પાડોશી છે, તો A અને E વચ્ચે કેટલા સભ્યો બેઠા હશે?
Anonymous Quiz
5%
A) 0
31%
B) 1
54%
C) 2
10%
D) 4