🔥 Burn Fat Fast. Discover How! 💪

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 14

2022-06-04 19:05:25
બિન સચિવાલયના CPT માટેના લાયક ઉમેદવાર ની લિસ્ટ આવતા અઠવાડિયામાં આવશે.

https://t.me/GUJARATI_GK_TRICKS
512 viewsℝ𝔸𝕄𝔼𝕊ℍ 𝕄𝔸𝕂𝕎𝔸ℕ𝔸, 16:05
Open / Comment
2022-06-04 13:41:00 Culture of Gujarat ( ગુજરાતનો સાંસ્કૃતિક વારસો): https://www.youtube.com/playlist?list=PLAO5cpeJjRPaLPrpY07kRrnnCdxVLnS24
643 viewsℝ𝔸𝕄𝔼𝕊ℍ 𝕄𝔸𝕂𝕎𝔸ℕ𝔸, 10:41
Open / Comment
2022-06-04 07:44:07
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે,જો તેમની માસિક આવક રૂ.12000 હોય તો માસિક બચત કેટલી?[senior clerk-2021
Anonymous Quiz
13%
A) 7200
59%
B) 4800
22%
C) 4000
6%
D) 4200
181 voters748 views,, 04:44
Open / Comment
2022-06-04 07:40:41
ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડે વાગે છે,જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો ફરીથી કેટલા સમય પછી સાથે વાગે?[social welfare-2018]
Anonymous Quiz
9%
A) 160 સેકન્ડ
29%
B) 140 સેકન્ડ
59%
C) 120 સેકન્ડ
4%
D) 100 સેકન્ડ
152 voters718 views,, 04:40
Open / Comment
2022-06-04 07:35:02
એક બેગમાં 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના પ્રમાણમાં છે તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે?[Assi. Developent offi-2021]
Anonymous Quiz
28%
A) 360
36%
B) 260
28%
C) 460
8%
D) 160
140 voters666 views,, 04:35
Open / Comment
2022-06-03 19:14:05 New batch
754 viewsBHOJANI, 16:14
Open / Comment
2022-06-03 19:13:58
722 viewsBHOJANI, 16:13
Open / Comment
2022-06-03 07:45:32
જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય,તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે?[PSI-2015]
Anonymous Quiz
41%
A) 4
31%
B) 3
16%
C) 2
12%
D) 5
264 voters832 views,, 04:45
Open / Comment
2022-06-03 07:42:47
એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે છે તો 20 સાડી સુકાતા કેટલો સમય લાગે?[PSI-2015]
Anonymous Quiz
8%
A) 20
11%
B) 100
71%
C) 10
11%
D) 200
266 voters750 views,, 04:42
Open / Comment
2022-06-03 07:40:16
નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1m છે અને ઉંચાઈ 14 m છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ચો.મી થાય?[TCM-2017]
Anonymous Quiz
10%
A) 14
24%
B) 22
39%
C) 44
27%
D) 88
223 voters710 views,, 04:40
Open / Comment