Get Mystery Box with random crypto!

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 85

2021-10-29 06:04:03 ગઈકાલ ના પોલ
759 viewsBHOJANI, 03:04
Open / Comment
2021-10-29 06:03:52
827 viewsBHOJANI, 03:03
Open / Comment
2021-10-29 05:48:10
એક કામદારના મંડળે એક કામ 10 દિવસમાં પૂરું કરવાનું વચન આપ્યું. પરંતુ તેમાંથી 5 કામદારોએ આ કામ 12 દિવસમાં પૂરું કર્યું. તો મૂળ કેટલા કામદારો હશે?
Anonymous Quiz
28%
A) 6
37%
B) 15
24%
C) 20
11%
D) 9
862 voters3.4K views,, 02:48
Open / Comment
2021-10-29 05:42:37
12 વ્યક્તિ 12 કામ 12 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે?
Anonymous Quiz
45%
A) 5
24%
B) 60
13%
C) 15
18%
D) 12
954 voters3.3K views,, 02:42
Open / Comment
2021-10-29 05:39:08
એક સજ્જન બાળવોર્ડના અમુક દર્દીને દરેકના ભાગે 6 સફરજન આવે તે રીતે વહેંચે છે,જો 10 દર્દી વધારે હોય તો દરેકના ભાગે એક સફરજન ઓછું આવેત તો બાળવોર્ડના દર્દીની સંખ્યા શોધો?
Anonymous Quiz
14%
A) 40
49%
B) 50
34%
C) 60
4%
D) 80
764 voters3.1K views,, 02:39
Open / Comment
2021-10-29 05:29:14
જો 15 માણસો 6 દિવસમાં 150 હેક્ટરનું ખેડાણ કરી શકે તો 12 માણસો 10 દિવસમાં કેટલા હેક્ટરનું ખેડાણ કરી શકે?
Anonymous Quiz
13%
A) 250 હેક્ટર
49%
B) 200 હેક્ટર
27%
C) 150 હેક્ટર
11%
D) 130 હેકટર
850 voters3.1K views,, 02:29
Open / Comment
2021-10-28 05:17:35
1 હેક્ટર=........ એકર?
Anonymous Quiz
28%
A) 2.50
30%
B) 1.08
26%
C) 2.36
16%
D) 2.47
1.8K voters3.9K views,, 02:17
Open / Comment
2021-10-28 05:15:42
એક દુકાનદાર પાસે બે પ્રકારની ચાની પત્તી છે, જેની કિંમત 25 રૂ.અને 15 રૂ. છે, આ બંને પ્રકારની ચાને 2:3 પ્રમાણમાં મિશ્ર કરવાથી તૈયાર થતી ચાનો ભાવ કેટલો?
Anonymous Quiz
20%
A) 19
40%
B) 21
29%
C) 25
11%
D) 18
1.0K voters3.9K views,, 02:15
Open / Comment