🔥 Burn Fat Fast. Discover How! 💪

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 82

2021-11-04 06:24:57
40000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો?
Anonymous Quiz
10%
A) 13,250
43%
B) 12,955
38%
C) 13,240
9%
D) 14,250
797 voters2.5K views,, 03:24
Open / Comment
2021-11-04 06:20:56
એક સાડી સુકાતા 10 મિનિટ લાગે તો 50 સાડી સુકાતા કેટલો સમય લાગશે?
Anonymous Quiz
7%
A) 50 મિનિટ
69%
B) 10 મિનિટ
22%
C) 500 મિનિટ
3%
D) 100 મિનિટ
939 voters2.5K views,, 03:20
Open / Comment
2021-11-03 05:55:20
13, 10, 12, 18, 7, 9, નો મધ્યસ્થ શોધો?
Anonymous Quiz
21%
A) 12
31%
B) 10
31%
C) 11
17%
D) એક પણ નહિ
1.3K voters4.2K views,, 02:55
Open / Comment
2021-11-03 05:52:37
A એક કામ 10 દિવસમાં કરે છે A અને B ભેગા મળી તે કામ 6 દિવસમાં કરે તો B એકલો તે કામ કેટલા દિવસમાં કરશે?
Anonymous Quiz
30%
A) 12 દિવસ
44%
B) 15 દિવસ
20%
C) 30 દિવસ
6%
D) 18 દિવસ
1.0K voters4.0K views,, 02:52
Open / Comment
2021-11-03 05:49:01
P એ Q થી 3 ગણો ઝડપી કામ કરે છે, જો બંને ભેગા મળી એક કામ 24 દિવસમાં કરે તો, P એકલો કામ કેટલા દિવસમાં કરશે?
Anonymous Quiz
22%
A) 32 દિવસ
49%
B) 36 દિવસ
24%
C) 96 દિવસ
6%
D) 33 દિવસ
966 voters4.0K views,, 02:49
Open / Comment
2021-11-03 05:44:46
A એક કામ 6 દિવસમાં કરે છે, B તે કામ 8 દિવસમાં કરે છે, C તે કામ 24 દિવસમાં કરે તો ત્રણેય ભેગા મળી કામ કેટલા દિવસમાં પૂરું કરે?
Anonymous Quiz
18%
A) 6 દિવસ
27%
B) 2 દિવસ
42%
C) 3 દિવસ
13%
D) 4દિવસ
1.0K voters3.9K views,, 02:44
Open / Comment
2021-11-02 05:30:10
જો I નો અર્થ ×, shall નો અર્થ +, me નો અર્થ ÷, અને this નો અર્થ -, હોય તો, 16 I 15 shall 64 me 4 this 6= ?
Anonymous Quiz
12%
A) 260
36%
B) 305
25%
C) 256
27%
D) 250
81 voters268 views,, 02:30
Open / Comment
2021-11-02 05:25:49
જો A=+, B=-, C=× હોય તો,(10C4) A (4C4) B6 ની કિંમત શોધો?
Anonymous Quiz
9%
A) 40
28%
B) 60
56%
C) 50
7%
D) 45
86 voters274 views,, 02:25
Open / Comment
2021-11-02 05:22:14
જો - એટલે +, + એટલે ×, × એટલે ÷, ÷ એટલે -, હોય તો, 40÷30-20×8+2=?
Anonymous Quiz
19%
A) 15
47%
B) 20
17%
C) 35
17%
D) 5
88 voters266 views,, 02:22
Open / Comment
2021-11-02 05:16:55
{(7×2)+8} -[16 -(10÷2)] નું મૂલ્ય શોધો?
Anonymous Quiz
10%
A) 15
61%
B) 11
24%
C) 17
5%
D) 13
100 voters262 views,, 02:16
Open / Comment