Get Mystery Box with random crypto!

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 78

2021-11-17 04:59:41
એક વર્ગમાં રાહુલ ડાબી બાજુથી 11 માં ક્રમે છે, અને રસ્મિ જમણી બાજુથી 13 માં ક્રમે છે,જો તે બંનેની વચ્ચે એક વિદ્યાર્થી હોય તો ક્લાસમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી હશે?
Anonymous Quiz
13%
A) 27
62%
B) 24
22%
C) 21
3%
D) 20
1.3K voters3.5K views,, 01:59
Open / Comment
2021-11-17 04:55:52
એક વર્ગમાં સુરેશ ડાબી બાજુથી 32 માં નંબરે છે અને જમણી બાજુથી 18 માં ક્રમે છે,તો વર્ગમાં કુલ કેટલા વ્યક્તિ હશે?
Anonymous Quiz
55%
A) 49
18%
B) 51
20%
C) 50
8%
D) 48
1.2K voters3.3K views,, 01:55
Open / Comment
2021-11-17 04:52:20
રવિ 39 વિદ્યાર્થીઓના વર્ગમાં સુમીત કરતા 7 ક્રમ આગળ વધે છે અને સુમિતનો ક્રમાંક છેલ્લેથી 17 મો છે,તો રવિનો ક્રમાંક શરૂઆતથી કેટલામો હોય?
Anonymous Quiz
18%
A) 14 મો
43%
B) 15 મો
31%
C) 16 મો
8%
D) 17 મો
1.1K voters3.1K views,, 01:52
Open / Comment
2021-11-17 04:46:52
કોઈપણ બાજુથી શરૂ કરીએ શીવનો ક્રમ 9 મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે?
Anonymous Quiz
14%
A) 18
75%
B) 17
8%
C) 15
2%
D) 16
1.3K voters3.0K views,, 01:46
Open / Comment
2021-11-16 05:43:16
45000 નું 9% ના દરે 219 દિવસનું સાદું વ્યાજ શોધો?
Anonymous Quiz
11%
A) 2340
56%
B) 2430
23%
C) 1080
9%
D) 2820
1.3K voters3.9K views,, 02:43
Open / Comment
2021-11-16 05:39:18
4% ના સાદા વ્યાજના દરે રકમ કેટલા વર્ષે બમણી થાય?
Anonymous Quiz
17%
A) 5 વર્ષ
36%
B) 20 વર્ષ
21%
C) 10 વર્ષ
26%
D) 25 વર્ષ
1.4K voters3.8K views,, 02:39
Open / Comment
2021-11-16 05:36:00
એક રકમનો 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત રૂ.120 થાય તો તે રકમ કઈ?
Anonymous Quiz
37%
A) રૂ.12000
31%
B) રૂ.11000
28%
C) રૂ.11500
4%
D) રૂ.13000
1.2K voters3.9K views,, 02:36
Open / Comment
2021-11-16 05:30:30
6000 નું 6% લેખે 3 માસનું રાશ શોધો?
Anonymous Quiz
11%
A) 7080
36%
B) 90
35%
C) 6090
17%
C) 1080
1.5K voters3.8K views,, 02:30
Open / Comment
2021-11-15 17:44:46
1.2K viewsBHOJANI, 14:44
Open / Comment
2021-11-15 17:39:36
1.2K viewsBHOJANI, 14:39
Open / Comment