Get Mystery Box with random crypto!

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 79

2021-11-15 06:16:07
જો કલાકનો કાંટો 1.5' નું પરિભ્રમણ કરે તો સેકન્ડનો કાંટો કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કરશે?
Anonymous Quiz
23%
A) 1050'
33%
B) 1100'
24%
C) 540'
19%
D) 1080'
1.7K voters4.8K views,, 03:16
Open / Comment
2021-11-15 06:12:46
ઘડિયાળમાં 6 વાગ્યા છે જો મિનિટનો કાંટો ઈશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હોય?
Anonymous Quiz
42%
A) નૈઋત્ય
26%
B) અગ્નિ
27%
C) વાયવ્ય
5%
D) ઈશાન
1.7K voters4.6K views,, 03:12
Open / Comment
2021-11-12 18:57:38
322 viewsBHOJANI, 15:57
Open / Comment
2021-11-12 05:41:08
સૌથી નાની વિભાજ્ય સંખ્યા....... છે.
Anonymous Quiz
36%
A) 2
37%
B) 4
8%
C) 3
19%
D) 1
1.8K voters3.4K views,, 02:41
Open / Comment
2021-11-12 05:39:38
5a+5b=45 તો a અને b ની સરેરાશ શોધો?
Anonymous Quiz
14%
A) 2.5
30%
B) 3.5
44%
C) 4.5
12%
D) 9
1.3K voters3.3K views,, 02:39
Open / Comment
2021-11-12 05:37:17
એક કુટુંબમાં 6 વ્યકતિઓ છે, તેમની હાલની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની સરેરાશ ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
48%
A) 30 વર્ષ
22%
B) 28 વર્ષ
23%
C) 31 વર્ષ
7%
D) 25 વર્ષ
1.2K voters3.3K views,, 02:37
Open / Comment
2021-11-12 05:32:52
ચાર ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય?
Anonymous Quiz
12%
A) 1599
38%
B) 1763
32%
C) 1591
18%
D) 1677
1.1K voters3.2K views,, 02:32
Open / Comment
2021-11-11 09:05:12
1.0K viewsBHOJANI, 06:05
Open / Comment
2021-11-11 03:59:58
એક સંખ્યામાં 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યા........
Anonymous Quiz
33%
A) 1% ઓછો થાય
24%
B) 1% વધે
16%
C) 0.1 વધે
27%
D) કોઈ ફેર ના પડે
2.0K voters4.8K views,, 00:59
Open / Comment
2021-11-11 03:56:11
જો ગઈકાલ પહેલાનો બીજો દિવસ શનિવાર હોય તો આવતીકાલ પછીના એક દિવસ પછી કયો વાર હશે?
Anonymous Quiz
27%
A) બુધવાર
23%
B) શનિવાર
30%
C) ગુરુવાર
19%
D) શુક્રવાર
1.8K voters4.6K views,, 00:56
Open / Comment