Get Mystery Box with random crypto!

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 223

2021-07-21 22:03:02 https://unacademy.com/course/101-diivs-101-ttopiik-snpuurnn-vrg-3-bec-phrii/N2IV2LHQ
292 views19:03
Open / Comment
2021-07-21 22:03:02 8:30 pm
277 views19:03
Open / Comment
2021-07-21 16:14:53 https://unacademy.com/test-series/abhijeets-wednesday-weekly-history-challenge/XP86SLG8
253 views13:14
Open / Comment
2021-07-20 20:34:40 19th , 20th July 2021

Current affairs

1. આજે 19 જુલાઈ :- વીર મંગલ પાંડે નો જન્મ દિવસ.

- 1857 માં પ્રથમ "ભારતીય સ્વાધીનતા સંગ્રામ" ના પ્રમુખ નાયક મંગલ પાંડે જયંતી.

2. પ્રથમ પહેલ : ગુજરાત હાઇકોર્ટ નું કામગીરીનું આજથી યુ ટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ, હવે સામાન્ય જનતા પણ કોર્ટ માં થતી સુનાવણી જોઈ શકશે.

3. લિયા લિવિંગસ્તોને ક્રિકેટ ના ઈતિહાસ માં સૌથી લાંબી 122 મીટરની સિક્સર મારી ઈતિહાસ સર્જ્યો.

4. ખનીજ તેલ અને નેચરલ ગેસ વિભાગે સાત નવી કંપની ઓને દેશ માં ઓટો ફ્યુઅલ ( પેટ્રોલ ડીઝલ) નું વેચાણ કરવાના અધિકાર આપ્યા જેમાં રિલાયન્સ પણ છે.

5. અમેરિકા , અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉજબેકિસ્તા ક્ષેત્રીયસંપર્ક વધારવા માટે બનાવશે નવા ક્વાડ ગ્રુપ.

6.કેરળ સરકાર રાજ્ય ની બધીજ ગર્ભવતી મહિલાઓ માટે covid 19 કીટ ઉપલબ્ધ કરવા માટે "માતૃ કવચ" નામનું અભયાન શરૂ કર્યું.

7. ચીને દુનિયાનું પ્રથમ નાનું વાણિજ્યિક મોડ્યુલર રિએક્ટર નું નિર્માણ કર્યું.

8. એઆઈટીસી એ બીટેક પ્રોગ્રામ ને 11 ક્ષેત્રીય ભાષાઓ માં સંચાલિત કરવાની અનુમતિ આપી

- હિન્દી, મરાઠી, તમિલ,તેલુગુ , કન્નડ, ગુજરાતી , મલયાલમ ,બંગાળી, આસામી, પંજાબી અને ઉડિયા.

9. China has reported the first human infection and death from a new virus called "Monkey B virus"

10. એનિમિયા મુકત ભારત સુચનાંક 2020- 21 માં મધ્યપ્રદેશ 64.1 ના સ્કોર સાથે પ્રથમ સ્થાને અને ઓડિશા 59.3 ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યા.

11. ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી આદિનાથ એ બધાંજ આંગળવડીઓ માટે સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરવાં નો નિર્ણય લીધો.

12. આસમ સરકારે ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર સમાન એક વાર્ષિક પુરસ્કારની શ્રેણી ની સ્થાપના કરી, જેમાં પુરસ્કાર વિજેતાઓ માટે ઘણા લાભકારી સાબિત થશે.

13.શિક્ષા મંત્રી એ વિકલાંગ બાળકો માટે ઇ સામગ્રી ના વિકાસ માટે દિશા નિર્દેશ જારી કર્યું.

14. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને દિલ્લી ના ચાંદની ચોક માં નવનિર્મિત હરદયાળ મ્યુિસિપલ હેરિટેજ પબ્લિક લાઇબ્રેરી નું ઉદ્ઘાટન કર્યું.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

40 views17:34
Open / Comment
2021-07-20 17:56:25 live now

https://unacademy.com/course/101-diivs-101-ttopiik-snpuurnn-vrg-3-bec-phrii/X1JGPWEY
105 views14:56
Open / Comment
2021-07-20 17:56:24 Live now
130 views14:56
Open / Comment
2021-07-19 22:46:09 https://unacademy.com/course/101-diivs-101-ttopiik-snpuurnn-vrg-3-bec-phrii/X1JGPWEY
180 views19:46
Open / Comment
2021-07-19 21:54:06 https://www.instagram.com/p/CRhGqMXsdzX/?utm_medium=share_sheet
271 views18:54
Open / Comment
2021-07-19 21:54:06 Follow us
205 views18:54
Open / Comment
2021-07-19 19:45:17 Jya thi magavi maximum discount made tya thi magavjo
193 views16:45
Open / Comment