🔥 Burn Fat Fast. Discover How! 💪

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 240

2021-07-01 19:21:59

226 views16:21
Open / Comment
2021-07-01 18:09:39 Aavijav live
236 views15:09
Open / Comment
2021-07-01 17:52:51 . ગુજરાતનો વારસો

https://unacademy.com/course/101-ttopiik-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/4EVPQI50


સમય : 8:30 કલાકે

કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

191 views14:52
Open / Comment
2021-07-01 12:59:44 https://www.instagram.com/p/CQox4QXMg76/?utm_medium=share_sheet
305 views09:59
Open / Comment
2021-07-01 11:52:53

300 views08:52
Open / Comment
2021-07-01 10:59:45 https://unacademy.com/course/101-ttopiik-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/4EVPQI50
277 views07:59
Open / Comment
2021-07-01 10:59:45 ગુજરાતનો વારસો
258 views07:59
Open / Comment
2021-07-01 07:10:20

126 views04:10
Open / Comment
2021-07-01 07:08:53

10.7K views04:08
Open / Comment
2021-06-30 21:07:46 30th June 2021

Current affairs

1. કોરોના રસીકરણ અભિયાન ને વેગ આપવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે કોરોનની 4 રસી દેશ માં ઉપલબ્ધ

- મોડેરના ની કોરોના ની રસીના ઈમરજન્સી યુઝ માટે ડીસીજીઆઇ ની મંજુરી

- મુંબઈ સ્થિત સિપ્લા કંપની ને મોડેરના ની રસી અમેરિકાથી આયાત કરી ભારતમાં વિતરીત કરવા પરવાનગી

2. કાતિલ ઠંડી અને બરફવર્ષા માટે જાણીતા પશ્ચિમ કેનેડિયન વિસ્તારમાં ગરમીનો પારો રેકોર્ડ બ્રેક117 ડિગ્રી ફેરેનહિટ ને પાર

3.યુપી માં ટ્વીટર ના એમડી સામે એફઆઇઆર , દિલ્હીમાં પોકસો, IT એક્ટ હેઠળ કેસ નોંધાયો

- દેશદ્રોહ ના કૃત્ય માટે આ ફરિયાદ IPC કલમ 505 - 2 અને IT અધીનિયમ 2008 ની કલમ 74 હેઠળ નોંધાઈ

4. પૂ. જૈનાચાર્ય હેમચંદ્રસુરિશ્વરજી મહારાજ સોમવાર ના રાત્રે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેમનો નશ્વર દેહ પંચમહાલ ભૂત માં વિલીન થયો

- તેમનું એક વિરાટ સપનું હતું કે હિંસા મુક્ત વિશ્વ. આખા વિશ્વ માં બધી પ્રકારની હિંસા નાબૂદ થયી જાય તે માટે રોજ 1 મિનિટ પ્રાર્થના કરતા અને બીજાને તેમાં જોડતા.

- તેમને લગભગ 1000 જેટલા પ્રાચીન શાસ્ત્રો નો ઉધ્ધાર કરવા મટે તેમનું શ્રેષ્ઠ કક્ષાનું પ્રકાશન કરાવ્યું હતું. સ્વ હસ્તે શતાધિક પુસ્તકોનું લેખન કર્યું હતું.

- તેમના અગ્નિદાહ માટે 1.11 કરોડ ની ઉછામણી કરાઈ

5. મધ્યપ્રદેશ ના પીથમપુર ખાતે એશિયાનો સૌથી લાંબો હાઈસ્પીડ ટ્રેક શરૂ કરાયો. જેની લંબાઈ 11.3 km ની છે.

6. બ્રિટનનું યુધ્ધ જહાજ દક્ષિણ ચીની સમુદ્ર માં ભારતીય નેવી સાથે અભ્યાસ કરશે

7. વધુ એક રસી ની એન્ટ્રી :-- હવે જોહનસન એન્ડ જોહનસન ની રસી ભારત માં આવી શકે

8. ભારત માં રેન્યુંએબલ એનર્જી સેક્ટરમાં 75000 કરોડ ના રોકાણ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ હવે અબુદાભી પેટ્રોકેમિકલ હબ માં મોટા રોકાણ ની જાહેરાત કરી

9. ચીન થયું " મેલેરિયા મુક્ત"

- WHO એ સર્ટિફિકેટ આપ્યું. છેલ્લા 4 વર્ષ થી એક પણ કેસ ન નોંધાયો.

-1940ના દશકમાં 3 કરોડ થી વધુ કેસ હતા

10.ગૌતમ અદાણી ને થયું 1.55 અરબ ડોલર નું નુકશાન

- વિશ્વના અમીરો ની લીસ્ટ માં 17માં ક્રમે.

11. 1 જુલાઈ થી SBI ના નિયમો બદલાશે.

- મહિનામાં હવે 4 વાર જ એકાઉન્ટ માથી પૈસા ઉપાડી શકાશે ,ત્યાર બાદ પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે

- 10 પેજ ની ચેકબુક હવે રૂપિયા 40 માં મળશે.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

66 views18:07
Open / Comment