🔥 Burn Fat Fast. Discover How! 💪

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 239

2021-07-03 17:20:18 https://unacademy.com/course/101-ttopiik-101-diivs-snpuurnn-vrg-3-bec-phrii/E4S21YHR
200 views14:20
Open / Comment
2021-07-02 20:17:11 2nd July 2021

Current affairs

1. યુરોપ ના 9 દેશોએ સિરમની કોવિષિલ્ડ રસીને ગ્રીન પાસ માં સમાવેશ કરાયો

2. ઝાયડસ કેડિલા એ કોરોના ની રસી ઝાયકોવ ડીના ઈમરજન્સી યુઝ માટે મંજુરી માંગી

3. કોરોના કાળ માં ઓસ્ટ્રેલિયા માં એક એવી ફંગસ પેદા થઈ જે વિલુપ્ત થવાના આરે છે,

- તેને જોતા તે કોઈ ઝોમ્બીની આંગળીઓ હોય તેવી લાગે છે એથી તેને " ઝોમ્બી ફિંગર" ના નામે ઓળખવામાં આવે છે

- આ ફંગસ ઓસ્ટ્રેલિયા ના દક્ષિણ કિનારા પાસેના એક દ્વીપ ઉપર ઉગી નીકળી હતી.

- વૈજ્ઞાનિક નામ :-- હાઇપોક્રિયોસિસ એમ્પ્લેકટેન્સ છે.

4.મમતા બેનર્જી એ PM Modi ને બંગાળ ની પ્રખ્યાત માલદા કરી મોકલાવી.

5. અનુચ્છેદ 370, 35એ બહાલ કરીને પૂર્ણ રાજ્ય જાહેર કરવા કેન્દ્ર સમક્ષ લદાખ ના પ્રતિનિધિમંડળ ની માંગણી

6. ગૂગલ અને રિલાયન્સ સાથે મળીને સૌથી સસ્તા બનાવવા જઈ રહ્યાં છે જેના માટે ગૂગલે ગુજરાત ના ધોલેરા ની મુલાકાત લીધી.

- ધોલેરા માં મેન્યુફેકચરિંગ થાય એવી શક્યતા છે

7. આંગળવાડી દ્વારા બાળકોને યુનિફોર્મ આપવા માટે ગુજરાત દેશ નું પ્રથમ રાજ્ય બન્યું

8. તમિલનાડું ના નવા DGP સી. સૈલેન્દ્ર બાબુ બન્યા.

9. "ICC પુરુષ ટી 20 વિશ્વ કપ 2021" નું આયોજન UAE અથવા ઓમન માં થવાની સંભાવના છે .

10. " ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ" માં ભારત 10માં ક્રમે આવ્યું .

11. ગુજરાત ના ઈતિહાસ માં પ્રથમ વખત સર્જાયો ઇતિહાસ : એક સાથે 6 દીકરીઓની ઓલિમ્પિક માં એન્ટ્રી.

- 60 વર્ષ ના ઈતિહાસ માં પ્રથમ વખત ગુજરાત ની 6 ખેલાડીઓ ઓલિ્મ્પિક માં એન્ટ્રી.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

65 views17:17
Open / Comment
2021-07-02 18:02:20 Aavijav live
110 views15:02
Open / Comment
2021-07-02 17:53:40 મહાસંગ્રામ ( મૉકટૅસ્ટ ATDO , TALATI , BINDACHIVALAY )





કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

113 views14:53
Open / Comment
2021-07-02 17:52:58 મહાસંગ્રામ ( મૉકટૅસ્ટ ATDO , TALATI , BINDACHIVALAY )





કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

123 views14:52
Open / Comment
2021-07-02 17:31:59

137 views14:31
Open / Comment
2021-07-02 11:47:44 Aavijav lecture ma
3.1K views08:47
Open / Comment
2021-07-02 11:35:41 Aavijav live youtube ma
247 views08:35
Open / Comment
2021-07-02 10:14:38 અસ્મિતાસાર


અભિજીતસિંહ ઝાલા દ્વારા ગુજરાતની તમામ પરીક્ષાઓમાં ખુબજ ઉપયોગી સાબિત થાય તેવી " ગુજરાતની અસ્મિતા "નો અસ્મિતાસાર આજે 2 વાગ્યાથી રજુ થશે .

અત્યારેજ વિડિઓને like કરીદયો , share કરી દ્યો .






કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

212 views07:14
Open / Comment
2021-07-01 19:32:36 1st July 2021

Current affairs

1. ભ્રષ્ટ્રાચાર ના આરોપ: બ્રાઝિલે ભારત બાયોટેકની વેક્સિન ખરીદવાનો 324 મિલિયન ડોલર નો કરાર સસ્પેન્ડ કરી દિધો

2. જમ્મુ કાશ્મીર ની બે રાજધાની ઓ શ્રીનગર અને જમ્મુ વચ્ચે દર 6 મહિને થતી " દરબાર મુવ" ની 149 વર્ષ જૂની પ્રથા ને બંધ કરાઇ.

- આ પ્રથા બંધ થતાં દરવર્ષે 200 કરોડ રૂપિયા ની બચત થશે

3. દેશવ્યાપી બદલી : ગુજરાતના નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે રવિન્દ્ર કુમાર ની નિમણુંક કરવામાં આવી

4. કર્ણાટક રાજ્ય સરકારે પશુ કલ્યાણ માટે
" પશુ વૉર રૂમ" ની સ્થાપના કરી.

5. " The Startup wife" નામનું પુસ્કત લોંચ કરવામાં આવ્યું જે તહ્મીમાં અમન દ્વારા લખવામાં આવ્યું.

6. દેશ ના નવા "Central Vigilance Commissioner" સુરેશ એન. પટેલ બન્યા.

7. કાર્મિક મંત્રાલય ના આદેશ દ્વારા વરિષ્ઠ આઇ પી એસ અધિકારી ''સુબોધ કુમાર જયસ્વાલ" ને બે વર્ષ માટે સીબીઆઇ ના પ્રમૂખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

8. DRDO successfully test - fired the sub-sonic cruise nuclear missile "Nirbhay".

9. Microsoft has officially launched " Windows 11" operating system.

10. International MSME day:--- 27th June

11. 1st July :--- Doctor day

12. દિલ્લી ખેલ વિશ્વ વિદ્યાલય ના પ્રથમ કુલપતિ મહિલા કર્ણમ મલ્લેશ્વરી બન્યા.

13. તેજતર માં ઓસ્ટ્રેલિયા માં પ્રથમ ભારતીય જજ તરીકે "પ્રદીપસિંહ ટિવાના" ની નિમણુક થયી.

14." યુનાઈટેડ સ્ટેટ્સ નશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમીનિષ્ટ્રેશન" 2023 માં ચંદ્ર પર પાણી અને અન્ય સંશાધનો ની ખોજ કરવાની યોજના બનાવી રહ્યા છે.

15. રીઝવ બેન્ક ઇનોવશન હબ ( RBIH) એ રાજેશ બંસલ ને પોતાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

306 views16:32
Open / Comment