Get Mystery Box with random crypto!

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 226

2021-07-18 11:04:21

162 views08:04
Open / Comment
2021-07-18 07:56:12 16th & 17th July 2021

Current affairs

1. ગુજરાત માં યોગ અને નેચરોપેથી ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેછરોપેથી દ્વારા નાગરિકોની સારવાર કરી શકશે

2. અમદાવાદ કસ્ટમ કમિશનર તરીકે લલિત પ્રસાદ ની નિમણુક કરવામાં આવી

3. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન અને સાયન્સ સિટીમાં આકાર પામેલા પ્રકલ્પો નું વરચૂઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

- દૈનિક થીમ પર આધારીત લાઈટિંગ વ્યવસ્થા સાથે અદ્યતન પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવ્યો.

- મુસાફરો ની સુવિધા માટે સેન્ટ્રલાઇસેશન એર કન્ડીશનર લાઉન્જ ની સુવિધા.

- વગર કોલમ વાળું 105 મીટર સ્પેન થી બનેલ સ્પેન ફ્રેમ.

- ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સુવિધા સાથે નિર્માણ.

- વડાનાગર રેલવે સ્ટેશન સહિત મહેસાણા - વરેઠા ઇલેક્ટ્રિફાઇડ બ્રોડ ગેજ રેલવે ખન્ડ નું લોકાપર્ણ.

- વેપાર વ્યવસ્થા ને વેગ મળે તે માટે પંચતારક બિઝનેસ હોટેલ નું નિર્માણ

- સાયન્સ સિટી ની ઓછેરી ઝલક પણ બતાવી :-

એકવેટીક ગેલેરી
નેચર પાર્ક
રોબોટિક્સ ગેલેરી

4. PM મોદી એ વારાણસી ને 1583 કરોડ ના વિવિધ પ્રોજેકટ ની ભેટ આપી.

- શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસી માં રુદ્રાક્ષ કંવેશન સેન્ટર નું ઉદ્દઘાટન કર્યું.

- કાશી એ શકશાત શિવ નું સ્વરૂપ છે અને નવી યોજનાઓ દ્વારા શણગાર કરવામાં આવી રહ્યો છે.

5. ઊંઝા APMC ખેડૂતોની વ્યાહરે-- 17 થી 18 જુલાઈ યોજાશે કાર્યક્રમ

- જીરું અને ઈસબગુલ પકવતા ખેડૂતોને મળશે સહાય.

- 1 એકર ફીટ રૂપિયા 4800 ની મર્યાદા માં પાક સહાય મળશે.

- સીએમ રૂપાણી અને dycm નીતિન પટેલ દ્વારા વર્ચ્યુઅલ કાર્યક્રમ.

6. ભારતીય નૌસેના ની શક્તિ માં વધારો :-- અમેરિકાએ ભારત ને સોંપ્યા લડાકુ હેલીકોપ્ટર

- ભારતીય સેના ને મળીયા 2 MH- 60R મલ્ટી રોલ હેલીકોપ્ટર.

- ભારત લોકહિડ માર્ટિન દ્વારા 24 હેલીકોપ્ટર ની ખરીદી કરી છે.

7. આજે " વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ"

- સમગ્ર વિશ્વ માં આ દિવસ 17 જુલાઈ એ ઉજવવામાં આવે છે.

- 17 જુલાઈ નાં દિવસે " આંતરરાષ્ટ્રીય ગુનહિત અદાલત" ની સ્થાપના કરી હતી

- આંતરરાષ્ટ્રીય કોર્ટ ની સ્થાપના સંધી બાદ 1 જુલાઈ 2002થી તેના કાર્ય ની શરૂઆત કરી હતી અને તેનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે.

8. તાજેતર માં "ઇલેક્ટ્રીક બાઈક ટેક્સી યોજના" કણૉટક રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

9. લદાખ ને 2025 સુધી "પૂર્ણ જૈવિક પ્રદેશ" બનાવવા માટે સિક્કિમ સરકારે સમાજોતો કર્યો.

10. ભારતીય મૂળ ની સીમા નંદા ને US department of labor માં solicitor તરીકે નિમણૂક કરવામાં આવી.

11. ભારત નું પ્રથમ 5star હોટલ ગાંધીનગરના રેલ્વે સ્ટેશન ઉપર બનાવવા માં આવી.

12. સયુંકત અરબ અમીરાત ( United Arab Emirates UAE) ઈઝરાયેલમાં દૂતાવાસ ખોલવા વાડો પ્રથમ દેશ બન્યો. ( Gulf country to open an embessy )

13. રાજ્ય સભામાં સદન ના નેતા તરીકે પિયુષ ગોયલ ની નિમણુક કરવામાં આવી.

14. "ખુદરા પ્રત્યક્ષ યોજના" ( Retail Direct scheme) RBI એ શરૂ કરી.

15. "વિશ્વ યુવા કૌશલ દિવસ" 15 જુલાઈ ના દિવસે ઉજવવામાં આવે છે.

16. "The great big lion " નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું, જે ક્રિસિસ નાઇટ દ્વારા લખવામાં આવ્યું છે.

17.વારાણસી ટ્રેનની સોમનાથ ની ભુમી કાશી વિશ્વનાથ સાથે જોડાશે : મોદી સાહેબ

18.ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર થયેલા 9માં એન્યુઅલ ઇન્તિગ્રેતિંગ રેટિંગ માં ગુજરાત સરકારની GUVNL હેઠળ કાર્યરત ચારેય વીજ વિતરણ કંપનીઓને દેશ માં સર્વોચ્ય A પ્લસ રેન્ક મેળવ્યો.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

288 views04:56
Open / Comment
2021-07-17 11:58:14

123 views08:58
Open / Comment
2021-07-16 22:01:12 ATDO ની પરીક્ષાના રણમેદાનમાં કુદનાર તમામ યોદ્ધાઓને હું મારા શુભઆશિષ આપુછું .

Give your best


All The Best

- Abhijeetsinh zala
206 views19:01
Open / Comment
2021-07-16 18:04:07

226 views15:04
Open / Comment
2021-07-16 18:04:07 Avi jav aje to
264 views15:04
Open / Comment
2021-07-16 14:40:25

93 views11:40
Open / Comment
2021-07-16 14:40:25 Live now with surprise
248 views11:40
Open / Comment
2021-07-16 14:23:03

103 views11:23
Open / Comment
2021-07-16 11:45:35 Live now
165 views08:45
Open / Comment