🔥 Burn Fat Fast. Discover How! 💪

PG Exam Group

Logo of telegram channel puranexamgroup — PG Exam Group P
Logo of telegram channel puranexamgroup — PG Exam Group
Channel address: @puranexamgroup
Categories: Education
Language: English
Subscribers: 1.55K

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 48

2021-07-27 13:50:52 TAT ભરતી શાળા ફાળવણી જાહેર 27-7-2021

ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી શાળા ફાળવણી લીસ્ટ

ક્યા ઉમેદવારને કઈ શાળામાં નિમણૂંક મળી ?
વિષયવાઇઝ ઉમેદવારના નામ અને એમને મળેલ સ્કૂલના નામ સાથેનું લીસ્ટ

ક્લિક કરો અને જુઓ

https://bit.ly/3iS7ofh
692 views10:50
Open / Comment
2021-07-27 03:53:36 Dy SO /નાયબ મામલતદાર પ્રિલિમ પરિક્ષાના Old પેપર + ઓફિસિયલ આન્સર કી સાથે

જે પ્રથમ વખત આ પરીક્ષા આપવાના છે એમના માટે ખાસ ઉપયોગી
જુઓ ક્યા ટોપીકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે ?

પરીક્ષા પેપર 2016
https://bit.ly/30CB2fU

પરીક્ષા પેપર2018
https://bit.ly/3bGg1aA

પરીક્ષા પેપર 2019
https://bit.ly/3qAizv2
694 views00:53
Open / Comment
2021-07-25 06:29:01 સિનિયર ક્લાર્ક /DY So /Dy Mamlatdar પરીક્ષા માટે ખાસ +અન્ય તમામ પરીક્ષા માટે ઉપયોગી

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકના તમામ એકમના MCQ પ્રશ્નો -જવાબ સાથે

ડાઉનલોડ PDF
https://bit.ly/3i4PIy1
*__________________

ધોરણ 6 -7-8 અને 9 ના તમામ પાઠમાથી અગત્યના મુદ્દાઓની શોર્ટ પોઇંટ્સ નોટ્સ -ટાઈપ કરેલ PDF

ઓછા સમયમાં ચાર ધોરણનું વિષયવસ્તુ રિફર કરી શકશો

ડાઉનલોડ PDF
https://bit.ly/36ZUd6s
*__________________
ઇતિહાસ /નાગરિક/ભૂગોળ /બંધારણ અને જનરલ નોલેજના પ્રશ્નો માટે બેસ્ટ
*__________________
Social Science imp
218 views03:29
Open / Comment
2021-07-23 14:49:00 GSET 2021
GSET પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હોય અને ભરવા માગતા હોય તો તારીખ લંબાવવામાં આવી છે.

છેલ્લી તા. 31/7/2021

નોટિફિકેશન+ફોર્મ ભરવાની લિંક
https://bit.ly/3q91Sbk

અગાઉની પરિક્ષાના પેપર
https://bit.ly/3x0Er6A

સિલેબસ ડાઉનલોડ
https://bit.ly/3gMzadh
230 views11:49
Open / Comment
2021-07-23 14:41:23 શિક્ષણ સહાયક ભરતી Breaking News

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ ઉમેદવારોને તા.06/08/2021 ના રોજ શાળા ફાળવણી પત્ર અને નિમણુંક હુકમ આપવામાં આવશે
246 views11:41
Open / Comment
2021-07-23 14:37:33 ગ્રામીણ બેંક કોલ લેટર

ગ્રામીણ બેંકની ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

પરીક્ષા તા.-14/8/2021*
ઓફિસર સ્કેલ 1
ઓફિસ આસિસ્ટન્ટ
મોક ટેસ્ટ લિંક

પરિક્ષાની પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ ઓનલાઇન આપી શકો છો

કોલ લેટર & મોક ટેસ્ટ

https://bit.ly/3x6an9e

Gramin Bank call letter
248 views11:37
Open / Comment
2021-07-22 17:55:13 પંચાયત સેવા વર્ગ-3ના વિવિઘ ભરતીના નવા નિયમો જાહેર 22-7-2021

શૈક્ષણિક લાયકાત
વય મર્યાદા
ભરતી નિયમો
પરીક્ષા વગેરે

ડાઉનલોડ ઓફિસિયલ લેટર
https://bit.ly/3kLWavh

કઈ કઈ ભરતીમાં લાગુ પડશે ?

તલાટી કામ મંત્રી, જુનિયર ક્લાર્ક,અધિક મદદનીશ ઇજનેર, મુખ્ય સેવિકા, કમ્પાઉન્ડર, ગ્રામ સેવક, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ), ફીમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીશની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની માહિતી PDF
369 views14:55
Open / Comment
2021-07-22 14:34:22 સિનિયર કલાર્ક કોલ લેટર
જાહેરાત નંબર :
185/201920

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી સિનીયર કલાર્ક પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન જાહેર.
કોલ લેટર સુચનાઓ
પરીક્ષા તા. 31-7-2021
સમય : 11 થી 1.00

ડાઉનલોડ લીંક
https://bit.ly/36TZ4pS
413 views11:34
Open / Comment
2021-07-22 13:54:11 Call letter

GPSC DySO/ Deputy Mamlatdar (Advt No. 27/2020-21) Call Letter 2021 Out

GPSC દ્વારા ૦૧-૦૮-૨૦૨૧ ના રોજ લેવાનાર નાયબ સેકશન અધિકારી (DySO)/ નાયબ મામલતદાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.

કોલ લેટર ડાઉનલોડ

https://bit.ly/2W0iEhQ
420 views10:54
Open / Comment