🔥 Burn Fat Fast. Discover How! 💪

PG Exam Group

Logo of telegram channel puranexamgroup — PG Exam Group P
Logo of telegram channel puranexamgroup — PG Exam Group
Channel address: @puranexamgroup
Categories: Education
Language: English
Subscribers: 1.55K

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 50

2021-07-16 08:01:33 ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ભરતી અપડેટ

PML 2 મુકાઈ ગયું છે
સંબંધિત ઉમેદવારોએ તારીખ 17- 07-2021 બપોરના 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન શાળા પસંદગી કરવાની છે.

શાળા પસંદગી ઓનલાઇન અને PML 2 જોવાની લિંક

https://bit.ly/3AYv21U

રેગ્યુલર મેસેજ નહીં વાંચનાર સમયમર્યાદામાં પસંદગી નહીં આપે તો પછી તક નહીં મળે

રોજ મેસેજ જોતા રહો
459 views05:01
Open / Comment
2021-07-15 13:32:47 *TAT ભરતી- PML 2 જાહેર*
ગ્રાન્ટેડ માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતીનું PML 2 જાહેર.
* વિષયવાઇઝ લિસ્ટ અહીંથી જુઓ.*

https://bit.ly/3AYv21U

*દરેક ઉમેદવાર સુધી પહોંચાડો*
541 views10:32
Open / Comment
2021-07-15 08:51:08 ગુજરાતી શબ્દકોશ Free PDF Book

ગુજરાત સરકારનું પ્રકાશન
Pages - 525
30,000 થી વધુ શબ્દોનો પરિચય
સાચી જોડણી માટે
બુક સ્ટોરમાં અપ્રાપ્ય

ડાઉનલોડ લિંક
https://bit.ly/3emr7SR

E books
560 views05:51
Open / Comment
2021-07-14 18:56:16 IBPS કલાર્કની ભરતીની જે જાહેરાત આવેલી છે તેમાં હાલ એક અપડેટ છે.

હાલ પૂરતું ફોર્મ ભરવાનું રોકવામાં આવ્યું છે.
કર્ણાટકમાં રજુઆત કરવામાં આવી che કે આ પરીક્ષા રાજ્યની પ્રાદેશિક ભાષામાં લેવાવી જોઈએ.
આ બાબત સરકારે એક કમિટીની રચના કરી છે જે આગામી 15 દિવસમાં ફાઇનલ નિર્ણય જાહેર કરશે
15 દિવસ પછી નિર્ણય આવશે -પછી ફોર્મ ભરાશે
607 views15:56
Open / Comment
2021-07-14 15:21:14 બેંકમાં કલાર્કની ભરતી*

IBPS દ્વારા વિવિધ બેંકોમા 5830 જગ્યાઓ પર ક્લાર્ક ભરતી જાહેરાત.

ગુજરાતમા જગ્યા :357
લાયકાત-ગ્રેજ્યુએટ
છેલ્લી તા.01-08-2021

ઓફિસિયલ નોટિફિકેશન લિંક
https://bit.ly/3yV125d

Bank Bharti 2021
598 views12:21
Open / Comment
2021-07-13 11:31:30 ગુજરાતનો લોકકલા વૈભવ બુક Free ડાઉનલોડ
પ્રકાશન : માહિતી ખાતું, ગુજરાત સરકાર
100 % ઓર્થેંટિક
Pages : 228

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે બેસ્ટ-બુક સ્ટોરમાં મળશે નહીં
ડાઉનલોડ બુક

https://bit.ly/3qkbiPX

આ બુકમાં છે,
ગુજરાતની લોકસંસ્કૃતિ
ગુજરાતની પરંપરાઓ
વેશભૂષાઓ- રીત રિવાજો
લોકસાહિત્યનો વારસો
લોકનૃત્યો -લોકવાદ્ય
ગુજરાતનાં ગઢકિલ્લાઓ
ચિત્ર સ્થાપત્ય કલા

Download link
https://bit.ly/3qkbiPX
689 views08:31
Open / Comment
2021-07-13 11:23:38 કરંટ અફેર્સ -જૂન 2021 PDF

આખા મહિનાનું કરંટ અફેર્સ એક જ PDF ફાઇલમાં

પ્રસ્તુતિ ICE રાજકોટ
Download Link

https://bit.ly/3wwkeVv

જેમાં છે ,
વર્ણનાત્મક માહિતી
વન લાઇનર પ્રશ્નો
દિન વિશેષ
યોજનાઓ /ઘટનાઓ

Current Affairs 2021
638 views08:23
Open / Comment
2021-07-13 07:48:23 માનવ ગરિમા યોજના

ફોર્મ ભરવાનું ચાલુ-2021

28 જેટલા અલગ અલગ ધંધા માટે સરકારની 25,000 સુધીની સાધન સહાય યોજના -જેની 2021 ની જાહેરાત આવી ગઈ છે.

Click & Download

https://bit.ly/36BC0Mc

ઓફિસિયલ જાહેરાત
ફોર્મ ભરવાની વેબસાઇટ
ફોર્મ નમૂનો
બાહેંધરીપત્રક
એકરારનામું નમૂનો
125 views04:48
Open / Comment
2021-07-12 16:44:36 ગ્રાન્ટેડ માધ્યમિકનું PML-2 તા.15/7/21 ના રોજ જાહેર કરવામાં આવશે.
346 views13:44
Open / Comment
2021-07-12 14:25:15 Breaking News

ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીની જગ્યાઓમાં ફેરફાર થયો

12-7-2021 નું અપડેટ લીસ્ટ મુકાઇ ગયું

લીસ્ટ જોવા માટે લિંક

https://bit.ly/3hx4qgM

સ્કૂલવાઈઝ જગ્યાઓ
જીલ્લાવાઇઝ જગ્યાઓ
વિષયવાઇઝ જગ્યાઓ

જુઓ તમારા વિષયની જગ્યામાં કોઈ ફેરફાર થયો કે નહી?
407 views11:25
Open / Comment