🔥 Burn Fat Fast. Discover How! 💪

PG Exam Group

Logo of telegram channel puranexamgroup — PG Exam Group P
Logo of telegram channel puranexamgroup — PG Exam Group
Channel address: @puranexamgroup
Categories: Education
Language: English
Subscribers: 1.55K

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 49

2021-07-22 07:59:52
507 views04:59
Open / Comment
2021-07-22 07:59:44 ધોરણ 10 પાસ માટે GD કોન્સ્ટેબલ ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો મારી Youtube ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે. જોઈ શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા વિગત સમજવી ,જેથી ફોર્મ રિજેક્ટ ન થાય
Last Date :31 August
479 views04:59
Open / Comment
2021-07-22 07:50:42 English Grammar book

બેઝિક ઇંગ્લિશ ગ્રામર સરળ રીતે શીખવા માટે બુક PDF ફાઈલમાં -Free કોપી

શિક્ષણ વિભાગ DIET સંસ્થા દ્વારા પ્રકાશિત

Download Book
https://bit.ly/3Br6ted
_____________

વર્લ્ડ ઇનબોક્સ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા English ના પ્રશ્નોની પેટર્ન અને સમજૂતી સાથે જવાબની Book Free કોપી

Download Book
https://bit.ly/36Uvxw4

English Book
480 views04:50
Open / Comment
2021-07-20 18:09:09 ગ્રાન્ટેડ ભરતી લિસ્ટ જાહેર

ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી માટે જનરલ કેટેગરી સામે જેને શાળા ફાળવેલ છે તેના TAT નંબર જાહેર કરેલ છે.

માધ્યમિક માટેના ચાર અલગ અલગ લિસ્ટ A,B,C,D જાહેર કરેલ છે..

લિસ્ટ જુઓ -તમારો નંબર છે ?

https://bit.ly/2UuQ6N9

અનામત કેટેગરીની જગ્યા સામે લિસ્ટ Dમાં સમાવિષ્ટ ઉમેદવારો તા.22/7/21 ના રોજ બપોરે 12.00 કલાકથી તા.26/7/21 ના રોજ બપોરે 12.00 કલાક સુધી ઓનલાઈન શાળા પસંદગી આપી શકશે
231 views15:09
Open / Comment
2021-07-20 15:22:12 ATDO પ્રોવિઝનલ આન્સર કી

મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી”, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૭/૦૭/૨૦૨૧ ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

Download pdf

https://bit.ly/3Bpmbq8
321 views12:22
Open / Comment
2021-07-18 07:37:09 SSC ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની મોટી ભરતી

જગ્યાઓ - 25271
પુરુષો માટે -22424
મહિલાઓ માટે -2847
લાયકાત : 10 પાસ
છેલ્લી તા.31-8-'21

ઓફિસિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાની લિંક

https://bit.ly/2UWlpQF
348 views04:37
Open / Comment
2021-07-18 07:06:26 OJAS માં નવી ભરતી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી જાહેર.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
● પોસ્ટ:સિનિયર ક્લાર્ક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સેનેટરી સબ ઇન્સ્પેકટર, અન્ય

● કુલ જગ્યા:- 55
● લાયકાત: જગ્યા મુજબ
● અરજી તારીખ :-
17 થી 31 જુલાઈ 2021
પગાર ધોરણ, લાયકાત,ભરતી પ્રોસેસ, સૂચનાઓ /કટ ઓફ માર્ક સંપૂર્ણ માહિતી સાથે ગુજરાતીમાં નોટિફિકેશન

https://bit.ly/36I7Irh
364 views04:06
Open / Comment
2021-07-18 05:36:50 કોલેજના શિક્ષણકાર્ય બાબત

તમામ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ કરવા UGC નો આદેશ

ફી મુદ્દે અને 4 મહત્વના મુદાઓ પર UGC એ આપી ગાઈડલાઇન
વિગતવાર સમાચાર
https://bit.ly/3wRK32i
379 views02:36
Open / Comment
2021-07-17 18:17:57 આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3 ની આજે (17-7-2021) લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપેપર ડાઉનલોડ

જુઓ GK/ઇતિહાસ અને કરંટ અફેર્સના પ્રશ્નો કેવી રીતે પૂછાયા ?

ડાઉનલોડ પેપર PDF
https://bit.ly/3xOCfQ7
445 views15:17
Open / Comment
2021-07-16 18:54:27 SPIPA પરીક્ષા તા.ફેરફાર

UPSC સિવિલ સર્વિસિસની તૈયારી માટે સ્પીપા દ્વારા 25-7-2021 એ લેવાનાર પરીક્ષા હવે 12-8-2021 ના રોજ લેવાશે.

આ બાબત જરૂરી સૂચના સાથે ઓફિસિયલ લેટર

https://bit.ly/3krr6RC
330 views15:54
Open / Comment