Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 8

2021-12-08 08:19:59 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો.?
એન. એન. રોય

2 બંધારણ સભા નાં પ્રમુખ કોણ હતા.?
ડો. રાજેન્દ્ર પ્રસાદ

3 બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું.?
26 નવેમ્બર 1949


4 બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો.?
2 વર્ષ 11 માસ 18 દિવસ

5 આમુખ નો વિચાર ક્યાં દેશના બંધારણ માથી લીધો છે.?
યુ.એસ.એ.

6 રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે ?
360

7 રાજ્ય સભાના સભ્યોની મુદત કેટલાં કેટલા વર્ષ ની હોય છે ?
6

8 સંસદ ઉપલા ગૃહ ને શું કહેવાય છે ?
રાજ્યસભા


9 આવક વેરા વિભાગ ક્યાં ખાતા નીચે કામ કરે છે?
નાણાં

10 રાષ્ટ્રપતિ રાજીનામા નો પત્ર કોને ઉદ્દેશીને ને લખે છે ?
ઉપરાષ્ટ્રપતિ


*Join telegram chennal*
https://t.me/ramanandeducation
137 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:19:59 5_1243108104061583685.pdf
121 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:19:59 Full form.pdf
120 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:19:58 Power point short cut key .pdf
121 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:19:58 દરેક મિત્રો ઉપર લિંક પર ક્લિક કરી અન્ય મિત્રો ને પણ જોડો....
121 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:19:58 મિત્રો.....

ક્વિઝ માં જોડાવા માટે લિંક પર ક્લિક કરો

@ramanandeducation_official
133 viewsNimavat Tejas, 05:19
Open / Comment
2021-12-08 08:06:01 દરેક મિત્રો ને ખાસ સૂચના છે તમે જેમ વિચારતા હોય કે પરિક્ષા તારીખ આવશે ત્યારે વાચી લાઈશ્સુ પણ તેવો પણ સમય નહિ રહે...

બસ ટૂંક સમયમાં જ ભરતી પણ આવી રહી છે. અને ચાલી રહેલ ભરતી lrd psi ની પણ તારીખ જાહેર થશે......


દરેક રામાનંદ એજ્યુકેશન સાથે જોડાયેલ મિત્રો તમામ સોશીયલ આઈડી ને ફોલ્લો કરજો...ખાસ ટેલીગ્રામ ચેનલ માં દરેક મિત્રો પોતાના મેમ્બર ને એડ કરજો....... આપ તો જોડાયા છો પણ આપના મિત્રો ,કોઈ સગા , કોઈ એવા વ્યક્તિ કે જેમને જરૂર છે.તેવા વ્યક્તિ ને ખાસ એડ કરો તેવી એક નમ્ર વિનતી છે.......


આપનો મિત્ર
તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ

@Ramanandeducation
490 viewsNimavat Tejas, edited  05:06
Open / Comment
2021-12-07 18:54:43 ગાંધીનગર તેમજ રાજકોટ કોઈ ને સેન્ટર આવેલ હોય અને તેઓ પરિક્ષા આપેલ હોય તેઓ મને બને ground વિશે માહિતી શેર કરજો....
357 viewsNimavat Tejas, 15:54
Open / Comment
2021-12-07 18:44:06 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ official ઇન્સ્ત્રાગ્રામ પેજ ને દરેક મિત્રો ફોલ્લો કરો......

રામાનંદ એજ્યુકેશન, બાપા સીતારામ હોમ કેર સર્વિસ તેમજ જીવ દયા કાર્ય નાં તમામ ઉપયોગી મેસેજ આપના સુધી મળી રહે ..

https://instagram.com/stories/avadh__charitable_trust/2722665277874602300?utm_source=ig_story_item_share&utm_medium=share_she

દરેક મિત્રો શેર કરો, લાઈક કરો...


@Ramanandeducation
723 viewsNimavat Tejas, edited  15:44
Open / Comment
2021-12-07 15:38:35 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન

પોલીસ ભરતી અપડેટ.........

જાન્યુઆરી મહિનામાં યોજાઇ શકશે પરિક્ષા........

https://instagram.com/stories/ramanandeducation/2723448699910431991?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet


*તમામ માહિતી માટે જોડાય રહો....*
582 viewsNimavat Tejas, edited  12:38
Open / Comment