Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 30

2021-10-01 10:43:40
'શુભ સવાર, સકારાત્મક સવાર'
#TodaysPositive
400 viewsNimavat Tejas, 07:43
Open / Comment
2021-10-01 09:35:12 વાવાઝોડા નું નામ કરણ..

વર્ષ 1953 માં નામ આપવાની શરૂઆત થઈ હતી...

નિસર્ગ વાવાઝોડા નું. નામ નો અર્થ બ્રહ્માંડ થઈ છે.

જે નામ કારણ ભારત સહિત આઠ દેશ બંગાળ ની ખાડી અને અરબ સાગર દ્વારા રાખવામાં આવે છે..

વર્ષ 2004 બાદ બંગાળ ની ખાડી અને અરબ સાગર આવેલ દેશ દ્વારા રાખવામાં આવે છે

ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દ્વારા આપવામાં આવે છે.

ભારતીય મૌસમ વિભાગ (IMD)એ એપ્રિલ 2020માં ચક્રવાતી વાવાઝોડાની એક નવી યાદી જારી કરી હતી.

Ramanand education

નવી યાદી અર્નબ, આગ, વ્યોમ, અજાર, તેજ, , પિંકૂ અને લૂલૂ જેવા 169 નામ સામેલ છે

ભારતે આ યાદી માટે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહર, મેઘ, સાગર અને , ગતી વાયુ નામ આપ્યા હતા.


નવી યાદીમાં
નિસર્ગ,બાંગ્લાદેશ જૂન 2020
ગતિ ભારત દ્વારા નવેમ્બર 2020
નિવાર - ઈરાન દ્વારા નવેમ્બર 2020
બુરેવી - માલદીવ દ્વારા નવેમ્બર 2020
ત્યોકતે - મ્યાનમાર 14 -18 મે 2021
યાસ- ઓમાન 24-26 મે 2021
ગુલાબ - પાકિસ્તાન સપ્ટેમ્બર 2021
શાહીન - કતાર સપ્ટેમ્બર 2021


તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ

@Ramanandeducation
382 viewsNimavat Tejas, 06:35
Open / Comment
2021-10-01 07:42:34 ગુજરાતમાં આવેલ મહા નગરપાલિકા


અમદાવાદ - 1950

વડોદરા -1950

સુરત - 1966

રાજકોટ -1973

જામનગર -1980

ભાવનગર - 1982

જૂનાગઢ - 2002

ગાંધી નગર-2010

@Ramanandeducation
369 viewsNimavat Tejas, 04:42
Open / Comment
2021-10-01 07:03:36
ગૃહ મંત્રીશ્રીની વિદ્યાર્થીઓ માટેની તાજેતરની જાહેરાત

પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરશે.
373 viewsNimavat Tejas, 04:03
Open / Comment
2021-10-01 06:39:45 નેલ્સન મંડેલાને કેટલા વર્ષની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા?
170 viewsG G, 03:39
Open / Comment
2021-10-01 05:06:30 *Online Test*

વિષય : બંધારણ

ટોપીક : મિક્સ

કુલ પ્રશ્નો : 10

ટેસ્ટ નંબર : 21

ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.
https://ramanandeducation.blogspot.com/2020/04/bandharan-online-test.html?m=1

કાલે ગુજરાતી સાહિત્ય ટેસ્ટ છે.


T.A.Nimavat
Avadh charitable trust

@RAMANANDEDUCATION
377 viewsNimavat Tejas, 02:06
Open / Comment
2021-10-01 05:01:59
आदरणीय राष्ट्रपति श्री रामनाथ कोविंद जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।

आप स्वस्थ और दीर्घायु रहें, ईश्वर से यही प्रार्थना करता हूं।

@avadh_Charitable_trust
325 viewsNimavat Tejas, 02:01
Open / Comment
2021-09-30 22:31:56 *રામાનંદ એજ્યુકેશન*

નમસ્કાર મિત્રો..... કેમ છો....

હવેથી *રામાનંદ એજ્યુકેશન આપના માટે લાવ્યું છે એક જ પેલટફોમૅ પર બધી જ માહિતી...*..

સરકારી ભરતી અપડેટ્સ
સરકારી યોજના માહિતી
તમામ સરકારી ભરતી નો ઓનલાઈન બૂક સ્ટોર
હવે થી પ્રાઈવેટ કંપની ની પણ અપડેટ આપના સુધી
રામાનંદ એજ્યુકેશન દ્વારા વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓ

*તમામ અપડેટ્સ માટે જોડાય રહો રામાનંદ એજ્યુકેશન સાથે....*

https://instagram.com/ramanandeducation?igshid=1hv6xzjlzqhb7


Telegram ચેનલ માં જોડાવા માટે https://telegram.me/Ramanandeducation

ક્વિઝ ગ્રૂપ માં જોડાવા માટે https://telegram.me/Ramanandeducation_official


નોધ...

1. *કોઈ પણ મિત્રો ઑફિસિયાલ નંબર 9265878475 આપના શેક્ષણીક ગ્રુપ માં એડ કરી શકે.*

2. કોઈ પણ મિત્રો ખાસ કોઈ જરૂરી કામ હોય @er_Ramanandi_tej મેસેજ કરવો બને ત્યાં સુધી replay આપીશ

કોઈ બિન જરૂરી મેસેજ નાં કરવા...


*આપના વિવિધ ગ્રુપ માં માહિતી પહોંચાડો.*
552 viewsNimavat Tejas, edited  19:31
Open / Comment