🔥 Burn Fat Fast. Discover How! 💪

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 22

2021-11-06 05:48:08 ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક
61 viewsNimavat Tejas, 02:48
Open / Comment
2021-11-06 05:46:54 લેફ્ટનન્ટ કર્નલ સર્વેશ ધડવાલને સ્કાયડાઇવિંગ પ્રવૃત્તિઓ માટે તેનઝિંગ નોર્ગે નેશનલ એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો

@adgpi
106 viewsNimavat Tejas, 02:46
Open / Comment
2021-11-05 20:03:48 *વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ નાં ફેસબુક પેજ સાથે જોડાવા માટે*....

https://www.facebook.com/વ્રૃંદાવન-ગો-સેવા-ટ્રસ્ટ-101242595011268/


દરેક મિત્રો પેજ લાઇક કરી પોતાના ફેસબુક પર શેર અવશ્ય કરે.....
164 viewsNimavat Tejas, 17:03
Open / Comment
2021-11-05 20:03:22 *અવધ ચેરિટેબલ નાં ફેસબુક પેજ સાથે જોડાવા માટે*....

https://www.facebook.com/avadhtrust/


દરેક મિત્રો પેજ લાઇક કરી પોતાના ફેસબુક પર શેર અવશ્ય કરે.....
170 viewsNimavat Tejas, 17:03
Open / Comment
2021-11-05 20:03:03 *ભાવનગર જિલ્લા જીવ દયા પરિવાર ટ્રસ્ટ v નાં ફેસબુક પેજ સાથે જોડાવા માટે*....

https://www.facebook.com/ભાવનગર-જિલ્લા-જીવદયા-પરીવાર-ટ્રસ્ટ-108195587630668/


દરેક મિત્રો પેજ લાઇક કરી પોતાના ફેસબુક પર શેર અવશ્ય કરે.....
161 viewsNimavat Tejas, 17:03
Open / Comment
2021-11-05 15:07:49 રાષ્ટ્રીય કામધેનુ આયોગ પુ. ચેરમેન *ડૉ. વલ્લભ ભાઈ કથીરીયા ના નેતૃત્વમાં* અવધ ચેરિટેબલ ટ્રસ્ટ એવમ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ *કામધેનુ દિપાવલી અભિયાન 2021*

આ અભિયાન અંતર્ગત *અમરેલી શહેર માં નાગનાથ મહાદેવ મંદિર માં કામધેનુ દિપાવલી અભિયાન* ની રંગોળી કરવામાં આવી ...

આ રંગોળી માં *વંદે માતરમ્ ,ગૌ મંગલમ વિક્ષ્વ મંગલમ ,ચલો ગૌ કી ઓર ચલો ગાવ કી ઓર,પ્યારી ગૌમાતા ચાલો ગૌમાતા ને રાષ્ટ્રીય માતા* બનાવીયે જે સ્લોગન સાથે બનાવમાં આવી...

https://m.facebook.com/story.php?story_fbid=412447443706569&id=100048239502115

કામધેનુ ગૌમય દિપાવલી *રંગોળી કિશન ભાઈ ચોહાણ ,જાગૃતિ,ગીતા,અંકિતા, હેમંગભાઈ ,પ્રતિક ભાઈ અવધ ચેરિટેબલ ટ્રસ્ટ એવમ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ* નાં ગૌ પ્રેમી મિત્રો દ્વારા બનાવામાં આવી.....
221 viewsNimavat Tejas, edited  12:07
Open / Comment
2021-11-05 08:40:09 *સ્નેહી શ્રી,*

*મારા તથા મારા પરિવાર તરફથી...*


*આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.*

*આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*


*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...*

*આવો સહું સાથે મળીને એક સંકલ્પ કરીએ કે હૂ રાષ્ટ્ર માટે સમર્પિત રહિશ તેમજ હું એક મારા સમાજ ના વ્યક્તિ ને મદદરૂપ બનીશ અને ગૌમાતા ની સેવા કરીશ તેમજ ગૌમાતા ની જાગૃતિ ની વાત દરેક લોકો સુધી પહોચાડીસ અને હું મારા ધર્મ ની જાગૃતિ માટે દરેક ને જાગૃત કરીશ આજથી હું આ સંક્લ્પ કરુ છું અને દરેક લોકો પાસે આ સંક્લ્પ માં જોડીશ *

* જય ગૌમાતા *
* જય શ્રી રામ *

*તેજસ નિમાવત*

સંસ્થાપક & પ્રમુખ
*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ*

આઈ ટી સેલ અમરેલી જિલ્લા
*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ*

કોષાધ્યક્ષ અમરેલી જિલ્લા
*જન સંખ્યા ફાઉન્ડેશન*

મેમ્બર
*સત્ય પ્રેમ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ*

*વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ*

*જીવ દયા પરિવાર સાવર કુંડલા*

*સાયબર વોલીયેન્ટર અમરેલી જિલ્લા*

251 viewsNimavat Tejas, 05:40
Open / Comment
2021-11-05 08:39:41
203 viewsNimavat Tejas, 05:39
Open / Comment
2021-11-04 11:34:15
308 viewsNimavat Tejas, 08:34
Open / Comment
2021-11-04 11:34:07
289 viewsNimavat Tejas, 08:34
Open / Comment