Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 19

2021-11-15 16:01:44
356 viewsNimavat Tejas, 13:01
Open / Comment
2021-11-15 12:40:47 ભારત સરકાર નું નવું મંત્રી મંડળ

@Ramanandeducation
205 viewsNimavat Tejas, 09:40
Open / Comment
2021-11-15 12:40:47
ગુજરાત સરકાર નાં નવું મંત્રી મંડળ અને તેના હોદા...

@Ramanandeducation
190 viewsNimavat Tejas, 09:40
Open / Comment
2021-11-15 12:40:47 ભારત નું નવું મંત્રી મંડળ
170 viewsNimavat Tejas, 09:40
Open / Comment
2021-11-08 20:48:23 રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આજે (8 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત નાગરિક રોકાણ સમારોહ-1માં વર્ષ 2020 માટે 4 પદ્મ વિભૂષણ, 8 પદ્મ ભૂષણ અને 61 પદ્મ શ્રી પુરસ્કારો અર્પણ કર્યા.

પદ્મ પુરસ્કાર 2020

4 પદ્મ વિભૂષણ
8 પદ્મ ભૂષણ
61 પદ્મ શ્રી
51 viewsNimavat Tejas, 17:48
Open / Comment
2021-11-08 20:47:49 પદ્મ પુરસ્કાર-2020
53 viewsNimavat Tejas, edited  17:47
Open / Comment
2021-11-08 16:22:10
*ભારત સરકાર નાં કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી માનનીય પરસોતમ રૂપાલા સાહેબ* ની
કામધેનુ દિપાવલી અભિયાન 2021 અંતર્ગત અમરેલી જિલ્લામાં માં *અવધ ચેરીટેબલ ટ્રસ્ટ એવમ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ નાં હોદેદારો શુભેચ્છા મુલાકાત કરી ગૌમય દીવા ભેટ આપ્યા હતા*
197 viewsNimavat Tejas, 13:22
Open / Comment
2021-11-08 14:08:21 ગુજરાત માટે આજખૂબ આનંદનો છે,

શ્રી ગફૂરભાઈ એમ બીલખીયા, શ્રીમતી સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શ્રી શાહબુદ્દીન રાઠોડને સરકાર દ્વારા તેમના વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી આપવામાં આવ્યા છે.
238 viewsNimavat Tejas, 11:08
Open / Comment
2021-11-08 13:16:42  આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવ્યા. દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પદ્મશ્રી પુરસ્કાર આપવાનો સમારોહ યોજાયો. બે દિવસ માટે પદ્મ પુરસ્કાર કાર્યક્રમ યોજાશે. પહેલા દિવસે અનિલપ્રકાશ જોષીને વર્ષ 2020માં સામાજીક કાર્યો માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.  અનિલપ્રકાશ જોષી ઉત્તરાખંડના નિવાસી છે અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કર્યું છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં પ્રભાવિત લોકોના હક્ક માટે લડાઈ કરનાર અબ્દુલ જબાપને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિસ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ,  પંડિત ચંદુલાલ મિશ્રા, મુમતાઝ અલી, ડો એસ.સી.જામીર સહિત 16 લોકોને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી. ગુજરાતના ગફુરભાઈ બિલખિયા, શાહબુદ્દીન રાઠોડ અને ડો.સુધીરકુમાર જૈનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 9 નવેમ્બરના કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, નરેશ-મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
258 viewsNimavat Tejas, 10:16
Open / Comment
2021-11-08 13:16:38
230 viewsNimavat Tejas, 10:16
Open / Comment