Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 16

2021-11-19 09:25:16
શ્રી જગત ગુરુ *ભગવન્નિમ્બાકાચાયૅજી મહારાજની ૫૧૧૭ મા જન્મોત્સવના પાવન પર્વ* એ આપ શ્રી અને આપના સપરિવાર ને *અવધ ચેરિટેબલ ટ્રસ્ટ તરફ થી* ઘણી ઘણી શુભ કામનાઓ અને વધાઈ હો વધાઈ હો

શ્રી રાધે રાધે



તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ
70 viewsNimavat Tejas, 06:25
Open / Comment
2021-11-19 09:23:28 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
*બાપા સીતારામ હોમ કેર સર્વિસ*

*અનુભવી નર્સિંગ સ્ટાફ ની જરૂર* છે

*લાયકાત - G.n.m.*

અનુભવી ને પ્રથમ પસંદગી

લોકેશન - *ભાવનગર, જૂનાગઢ, બોટાદ,સોમનાથ ,રાજકોટ*,


આપના શહેર માં જ આપ વર્ક કરવાનું રહશે.



*આપનું રીસ્યુમ 9265878475 પર મોકલી આપવી .*

ખાસ નોંધ...
*કોઈ પણ મિત્રો ફૉન કરવો નહિ*....

આપના resune મળી ગયા બાદ આપને થોડા દિવસ માં interview માટે જાણ કરવામાં આવશે....

તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ
125 viewsNimavat Tejas, 06:23
Open / Comment
2021-11-19 08:38:38 Join w ap group
https://chat.whatsapp.com/CXCOUZC28j54TZUkJDTLkK
88 viewsNimavat Tejas, edited  05:38
Open / Comment
2021-11-19 07:59:38
#PSI #LRD # બિન_સચિવાલય
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/Ramanandeducation
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
114 viewsNimavat Tejas, 04:59
Open / Comment
2021-11-19 07:57:27
दया , करुणा , प्रेम और समरसता की प्रतिमूर्ति , सिक्ख सम्प्रदाय के संस्थापक श्री #गुरुनानकदेव जी की जयंती पर शत शत नमन
114 viewsNimavat Tejas, edited  04:57
Open / Comment
2021-11-19 07:14:40 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

*રામાનંદ એજ્યુકેશન*

*જોઈએ છે*

પાર્ટ ટાઈમ/ ફૂલ ટાઈમ

પોસ્ટ -
1. *સોશીયલ મીડીયા - 2*

સોસિયલ મીડીયા નાં અનુભવી વ્યક્તિ પ્રથમ પસંદગી...

2. *ગ્રાફિક ડિઝાઇનર -1*



*ઉદેશ્ય* -
સરકારી ભરતી ની તમામ અપડેટ્સ
શિક્ષણ ની બ્રેકિંગ અપડેટ
પ્રાઇવેટ જોબ અપડેટ
ભરતી માટે E- પીડીએફ મટીરિયલ

તમામ અપડેટ મેળવવા માટે માત્ર અમારા વોટ્સએપ નંબર *9265878475* આ નંબર પર *JOIN* લખી મેસેજ કરો..માત્ર *5 જ સેકન્ડમા* ગ્રુપ લિંક મળી જશે.
________________
* વધુ અપડેટ માટે *

* telegram* https://t.me/ramanandeducation

* Instragram*
https://instagram.com/ramanandeducation?utm_medium=copy_link


*આપ પણ અન્ય શેર કરી સહભાગી બનો*.
136 viewsNimavat Tejas, 04:14
Open / Comment
2021-11-19 06:56:14
123 viewsNimavat Tejas, 03:56
Open / Comment
2021-11-18 23:42:32 ભરતીમાં સફળ થવા માટે યુક્તિ પ્રયુક્તિ કરવાને બદલે મહેનત પર ધ્યાન આપો. ભરતીમાં પસંદગી થાય કે ન થાય જીવન બદલાઈ જશે. આવા લોકો પોતાની એવી ઓળખ ઊભી કરશે જે તેમને જીવનમાં હંમેશા સફળ બનાવશે.
201 viewsNimavat Tejas, 20:42
Open / Comment
2021-11-18 23:41:35 જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે. ઉમેદવારો તેનો લાભ લઈ શકે છે.
199 viewsNimavat Tejas, 20:41
Open / Comment
2021-11-18 23:39:40
પોલીસ અધિક્ષક સાબરકાંઠા દ્વારા જિલ્લામાં કુલ ૧૩ જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવ્યા છે. ઉમેદવારોને લાભ લેવા વિનંતી.
201 viewsNimavat Tejas, 20:39
Open / Comment