Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 15

2021-11-22 13:04:30
219 viewsNimavat Tejas, 10:04
Open / Comment
2021-11-21 21:12:55
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
*બાપા સીતારામ હોમ કેર સર્વિસ*


*અમરેલી જિલ્લા* રાહત દરે માં સૌ પ્રથમ વાર થોડા દિવસોમાં શરૂઆત.....


જેમાં
આપના ડોક્ટર કહ્યા આધારિત સારવાર કરી આપવામાં આવશે...
*તાત્કાલિક સારવાર માટે ફોન પર વાતચિત કરી* સારવાર કરી આપવામાં આવશે...
કોઈ પણ સમય દરમ્યાન 24 × 7 અને દરેક વાર તહેવાર દરમ્યાન સારવાર પુરી પાડવામાં આવશે...
*દરેક સારવાર દરમ્યાન દરેક આવતી મૂડી ના 10 % કામધેનુ ગૌ શાળા, આરોગ્ય સેવા, એવમ શિક્ષણ સેવા* માટે વાપરવામાં આવે છે.
અનુભવી સ્ટાફ દ્વારા ખાસ જ સારવાર કરવામાં આવશે .

વિશેષ માહિતી માટે 9265878475
6352328607, 9662397676

સૌ કોઈ મિત્રો આ પોતાના મિત્રો ને મોકલી આ સેવાકિય પ્રવુતિ નો લાભ સહયોગી બનો.....

*ફેસબુક પેજ* સાથે જોડાવા માટે
https://www.facebook.com/Bapa-sitaram-home-care-services-111846447980193/

*ઇન્સ્ત્રા ગ્રામ*. પેજ સાથે જોડાવા માટે..

https://instagram.com/bapa_sitaram_homecare?utm_medium=copy_link

*અમરેલી જિલ્લા માં નર્સિંગ સ્ટાફ જરૂર છે.*

રીજ્યુમ પોતાનું વોટ્સઅપ નંબર 9265878475, or 6352328607 પર મોકલવું....
343 viewsNimavat Tejas, 18:12
Open / Comment
2021-11-21 21:11:46
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

*રામાનંદ એજ્યુકેશન*

*ઉદેશ્ય* -
સરકારી ભરતી ની તમામ અપડેટ્સ
શિક્ષણ ની બ્રેકિંગ અપડેટ
પ્રાઇવેટ જોબ અપડેટ
ભરતી માટે E- પીડીએફ મટીરિયલ

તમામ અપડેટ મેળવવા માટે માત્ર અમારા વોટ્સએપ નંબર *9265878475* આ નંબર પર *JOIN* લખી મેસેજ કરો..માત્ર *5 જ સેકન્ડમા* ગ્રુપ લિંક મળી જશે.
____________________
* વધુ અપડેટ માટે *

* telegram* https://t.me/ramanandeducation

* Instragram*
https://instagram.com/ramanandeducation?utm_medium=copy_link

*આપ પણ અન્ય શેર કરી સહભાગી બનો*.
150 viewsNimavat Tejas, 18:11
Open / Comment
2021-11-20 13:03:03
336 viewsNimavat Tejas, 10:03
Open / Comment
2021-11-20 13:02:43
324 viewsNimavat Tejas, 10:02
Open / Comment
2021-11-20 05:46:03 * ગુજરાતના સંસ્કૃતિ વારસા માટે ઓથેંટિક અને સચોટ પુસ્તક. *

* આવનાર તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી.*

ગુજરાતની સ્થાપત્યકલાની વિસ્તૃત માહિતી.

પ્રકાશક-માહિતી નિયામકશ્રી-ગાંધીનગર ગુ.રા
36 viewsNimavat Tejas, 02:46
Open / Comment
2021-11-20 05:46:03 ગુજરાતી પાઠય પુસ્તક Std 6 to 10 ના સાહિત્યકારો આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી.
36 viewsNimavat Tejas, 02:46
Open / Comment
2021-11-20 03:51:56
85 viewsNimavat Tejas, 00:51
Open / Comment
2021-11-20 03:51:45
86 viewsNimavat Tejas, 00:51
Open / Comment
2021-11-20 03:51:22 નાસકાંઠા, મહેસાણા, પાટણ, પંચમહાલ, દાહોદ, મહીસાગર વગેરે જિલ્લાઓમાં પણ પોલીસ ભરતીના ઉમેદવારો માટે જિલ્લા પોલીસ દ્વારા શારીરિક કસોટીની તાલીમ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે
25 viewsNimavat Tejas, 00:51
Open / Comment