Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 17

2021-11-18 17:37:05
ખાખી અપડેટ
737 viewsNimavat Tejas, 14:37
Open / Comment
2021-11-18 17:02:43 આવનારી પરિક્ષા કોન્સ્ટેબલ એવમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી માટે અધિકારી દ્વારા વર્ક શોપ નું આયોજન કરી રહ્યા છીએ શું આપ તાલીમ માં બધા મિત્રો જોડાશો????????


લોકેશન - સૌરાષ્ટ નો અમરેલી જિલ્લો


આપના સૂચન આવકાર્ય છે......
312 viewsNimavat Tejas, edited  14:02
Open / Comment
2021-11-18 11:42:14
Cmo ofc
339 viewsNimavat Tejas, 08:42
Open / Comment
2021-11-18 09:28:52
ગુજરાતી મહિલા

@Ramanandeducation
196 viewsNimavat Tejas, 06:28
Open / Comment
2021-11-18 09:28:03 વિધાન સભા અઘ્યક્ષ, તેમજ ઉપાધ્યક્ષ..

હાલમાં ગુજરાત માં વિધાનસભા માં નવા અઘ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય જે પ્રથમ મહિલા અઘ્યક્ષ છે , તેમજ ઉપાધ્યક્ષ જેઠા ભાઈ ભરવાડ ની નિયુક્તિ કરવામાં આવી....

પદ ની જોગવાઇ

બંધારણ મુજબ એનું.-178 મુજબ રાજ્યમાં વિધાન સભા અઘ્યક્ષ, ઉપાધ્યક્ષ પદ ની જોગવાઈ છે

શપથ

જે હોદ્દાના શપથ લેતાં નથી.

પગાર

તેમનો પગાર રાજ્યની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે.

રાજીનામું

જો અઘ્યક્ષ સ્વેચ્છાએ રાજીનામું ઉપાધ્યક્ષ ને , તેવી રીતે ઉપાધ્યક્ષ સ્વેચ્છાએ તેનું રાજીનામું અધ્યક્ષ ને આપે છે.

મહત્વના ઘણી બધી વાર પુછાયેલ

ગુજરાત ના પ્રથમ અઘ્યક્ષ - કલ્યાણ જી મહેતા

પ્રથમ કાર્ય કારી અઘ્યક્ષ - મનુંભાઈ પાલખી વાળા

ગુજરાત રાજ્ય નાં છેલા અઘ્યક્ષ - રાજેન્દ્ર ત્રિવેદી


@Ramanandeducation
179 viewsNimavat Tejas, 06:28
Open / Comment
2021-11-18 09:28:03 #New_Appointment

પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણજી મહેતા
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ :- નીમાબેન આચાર્ય

વિધાનસભાની રચના 170

વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણુંક 179


@Ramanandeducation
144 viewsNimavat Tejas, 06:28
Open / Comment
2021-11-18 09:25:57
263 viewsNimavat Tejas, 06:25
Open / Comment
2021-11-17 16:19:43 *GPSC દ્વારા વિવિધ 82 જગ્યાઓ માટે ભરતી જાહેર (GPSC OJAS)*

*ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 25-11-2021 થી 10-12-2021*

*વધુ માહિતી નીચે લીંક પર આપેલ છે.*

https://bit.ly/3DrseeG

*તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય*
85 viewsG G, 13:19
Open / Comment
2021-11-17 05:53:30 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત *રામાનંદ એજ્યુકેશન*

*વિવિધ સરકારી કોન્ટ્રાક્ટ & પ્રાઈવેટ ભરતી*.....

https://instagram.com/stories/ramanandeducation/2708652643951752668?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

નોધ - સોશીયલ મીડીયા દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ & પ્રાઈવેટ ભરતી તમામ કેન્ડીડેટ વેરીફાઈ કરી ને જવું તેમાં *અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન ફકત* માધ્યમ જ છે......



*આપના અન્ય મિત્રો ને શેર કરજો.*

@avadh_charitable_trust
617 viewsNimavat Tejas, 02:53
Open / Comment
2021-11-16 19:58:00
349 viewsNimavat Tejas, 16:58
Open / Comment