🔥 Burn Fat Fast. Discover How! 💪

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 13

2021-11-25 04:02:45
204 viewsNimavat Tejas, 01:02
Open / Comment
2021-11-25 04:00:41
202 viewsNimavat Tejas, 01:00
Open / Comment
2021-11-25 03:59:45
183 viewsNimavat Tejas, 00:59
Open / Comment
2021-11-25 03:59:19 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

*રામાનંદ એજ્યુકેશન*

*ઉદેશ્ય* -
સરકારી ભરતી ની તમામ અપડેટ્સ
શિક્ષણ ની બ્રેકિંગ અપડેટ
પ્રાઇવેટ જોબ અપડેટ
ભરતી માટે E- પીડીએફ મટીરિયલ

તમામ અપડેટ મેળવવા માટે માત્ર અમારા વોટ્સએપ નંબર *9265878475* આ નંબર પર *JOIN* લખી મેસેજ કરો..માત્ર *5 જ સેકન્ડમા* ગ્રુપ લિંક મળી જશે.


________________
* વધુ અપડેટ માટે *

* telegram* https://t.me/ramanandeducation

* Instragram*
https://instagram.com/ramanandeducation?utm_medium=copy_link

*આપ પણ અન્ય શેર કરી સહભાગી બનો*.
276 viewsNimavat Tejas, 00:59
Open / Comment
2021-11-24 13:07:39
#Lrd, #psi updated
266 viewsNimavat Tejas, 10:07
Open / Comment
2021-11-24 05:39:30
#Syllbus
345 viewsNimavat Tejas, 02:39
Open / Comment
2021-11-23 17:24:23 અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

*બાપા સીતારામ હોમ કેર સર્વિસ*


*અમરેલી શહેર માં* આજથી શુભારંભ..

https://youtube.com/shorts/eYXRbdFx6B0?feature=share

*રાહત દરે સારવાર કરી આપવામાં આવશે*..

● ઘર પર મુલાકાત કરી સારવાર કરી આપવામાં આવશે...

● કોવિડ 19 પોઝિટીવ દર્દી ને ઘર પર આઇસોલેસન કરી તેમના પોતાના ડોક્ટર ની દેખરેખ માં સારવાર પુરી પડવામાં આવશે....

● આપના ઘર પર આવી હોમ વિઝિટ કરીને લોહી ના સેમ્પલ લઈને રિપોર્ટ કરી આપવામાં આવશે....

જનરલ ચેકપ ઘર પર આવી ચેક કરી આપવામાં આવશે જેમકે , બ્લડપ્રેશર ચેક કરી આપવું , ડાયાબિટીસ ચેક કરી આપવું , અને ઓક્સિજન લેવલ પણ ચેક કરી આપીસુ...

● ઘર પર દર્દી ને પેશાબ ની નળી નાખવા માટે , રાઇલ્સટ્યુબ નાખવા માટે ( દર્દી ને જમાડવા માટે ની નળી ) , એનિમા આપવા માટે , નેબ્યુલાઇજર આપવા માટે , અમે અચૂક આપની સેવા માં રહીશું .

● ઇમરજન્સી ના ઇન્જેક્શન આપવા જેમકે , ( IM , IV , SC ) , ડાયાબિટીસ નું ઇનસ્યુલિન ઇન્જેક્શન આપવું...

● કોઈ પણ જાતના ઓપરેશન કરેલ હોઈ તેમના ડ્રેશીંગ કરી આપીશું...

● *કોઈપણ જાતની નર્સીગ કેર ઘર પર કરી આપવમાં આવશે*..

● કોઈપણ દર્દી ને તાત્કાલિક ધોરણે એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ મોકલવામાં આવે તો સ્ટાફ પૂરો પાડી આપવમાં આવશે...

● તમામ સારવાર રજિસ્ટર્ડ *ગુજરાત નર્સિંગ કાઉન્સિલ* નાં અધિકૂત સ્ટાફ દ્વારા કરવામાં આવશે.....

*દરેક સારવાર દરમ્યાન દરેક આવતી મૂડી ના 10 % સેવાકીય પ્રવૃત્તિ ગૌ સેવા, શિક્ષણ સેવા, હેલ્થ સેવા માં વાપરવામાં આવે છે*.

સંપર્ક કરવા માટે .....

મનીષ ખુજાનંદ
ડાયરેક્ટર
*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત*
બાપા સીતારામ હોમ કેર સર્વિસ

Mo. 6352328607
Mo. 9662397676



*તેજસ નિમાવત*
સંસ્થાપક
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ
143 viewsNimavat Tejas, edited  14:24
Open / Comment
2021-11-23 16:07:43
Keeping the environment first.. Using glass bottles as a sustainable practice to move towards healthier and safer environment at #IFFI52
178 viewsNimavat Tejas, 13:07
Open / Comment
2021-11-23 15:04:20 ભારત સરકાર નું નવું મંત્રી મંડળ

@Ramanandeducation
119 viewsNimavat Tejas, 12:04
Open / Comment
2021-11-23 15:04:20
ગુજરાત સરકાર નાં નવું મંત્રી મંડળ અને તેના હોદા...

@Ramanandeducation
111 viewsNimavat Tejas, 12:04
Open / Comment