Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 10

2021-12-01 18:37:05
અત્યારે ફોર્મ મુકાયા અને ગાંધીનગર સેંકડો વિદ્યાર્થી આ બાબતને લઈને ધક્કો ખાય ઘરે ગયા, હવે કાલે છેલ્લે દિવસ છે.

હું મારા બધા સભ્યો ને અપીલ કરું છું પોલીસ ભરતી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પોહચાડવા મદદ કરજો, બધા ટ્વીટર કે ટેલીગ્રામ ઉપયોગ ન કરતા હોઈ. અને મારી નજર સામે આજે આવા 10 વિદ્યાર્થી ને જતા જોયા છે. અમુક તો સારો જવાબ નથી મળતો તો રડતાં રડતાં જતાં હોઈ છે.
167 viewsNimavat Tejas, 15:37
Open / Comment
2021-12-01 15:52:28
આ જે ફોર્મ છે તે આપની તારીખ બદલવા માટેનું છે.

અને ખાસ યાદ રાખજો કે માહિતી સાચી લખવી, અને આધાર પુરાવા બીડાંણ કરવા. ( ઝેરોક્ષ કોપી જોડવી.)

જે પણ ઇસ્યુ ને કારણે આપ તારીખ બદલવા માટે અરજી કરી રહિયા છો તેની આધારભૂત માહિતી જ આપવી. આધારભૂત જ પ્રૂફ આપવા. મેડિકલ ઇસ્યુ કિસ્સા માં સરકારી હોસ્પિટલ ના લેટર પેડ ઉપર લખાણ લખાવી એમાં બીડાંણ કરવું.

બીજા મિત્રો ને ઘણા ઇસ્યુ છે એટલે દરેક મિત્રોને કહેવાનું કે કારણ પણ ચોખ્ખું લખવું અને તેનું પ્રૂફ પણ """"અધિકૃત""" આપવું.
232 viewsNimavat Tejas, 12:52
Open / Comment
2021-12-01 15:50:33
216 viewsNimavat Tejas, 12:50
Open / Comment
2021-11-30 23:16:35 bharti advertisement #lrd
361 viewsNimavat Tejas, 20:16
Open / Comment
2021-11-30 22:32:43 બિન સચિવાલય જૂના પેપર.....

@RAMANANDEDUCATION
646 viewsNimavat Tejas, 19:32
Open / Comment
2021-11-30 10:56:39
384 viewsNimavat Tejas, 07:56
Open / Comment
2021-11-30 07:24:47
403 viewsNimavat Tejas, 04:24
Open / Comment
2021-11-30 07:24:28
366 viewsNimavat Tejas, 04:24
Open / Comment
2021-11-30 07:24:12 ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ

અગ્રવાલ IIT મુંબઈના પૂર્વ વિદ્યાર્થી છે

અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સમાં Ph,d
351 viewsNimavat Tejas, 04:24
Open / Comment
2021-11-28 14:34:09 Ramanand Education pinned «કેટલા પોલીસ ભરતી માં ભાગ લેવાના છે ????»
11:34
Open / Comment