Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 23

2021-10-12 12:08:23 BIG BREAKING: 2થી 18 વર્ષના બાળકોને લાગી શકશે કોવેક્સિન, ભારત સરકારે આપી મંજૂરી
87 viewsNimavat Tejas, 09:08
Open / Comment
2021-10-12 09:34:06
171 viewsNimavat Tejas, 06:34
Open / Comment
2021-10-12 09:33:54
169 viewsNimavat Tejas, 06:33
Open / Comment
2021-10-12 09:33:42
160 viewsNimavat Tejas, 06:33
Open / Comment
2021-10-11 16:55:23 રેલવેએ પ્રથમ વખત 'ત્રિશુલ' અને 'ગરુડ' માલગાડીઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યું
278 viewsNimavat Tejas, 13:55
Open / Comment
2021-10-11 15:49:59
*નવરાત્રી મહોત્સવ*2021

*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મેગા કૉમ્પીટીશન*

હેતુ :-. *બાળકો ની પોતાની પ્રતિભા ખીલવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવો માટેનો*

*ફેન્સી ડ્રેસ કૉમ્પીટીશન*

૧) *0 થી 10 વર્ષના બાળકો* માટે
ટોપિક - *આપણા સ્વાતંત્ર્ય* સેનાનીઓ

(2) *ગરબા ડેકોરેશન કૉમ્પીટીશન*
ધોરણ - *6 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ* માટે

*ગરબા ડેકોરેશન સ્પર્ધામા ફકત પોતાના હાથે શણગારેલા ગરબાનો ફોટો અને ગરબો શણગરતા હોય એવો નાનકડો 1 કે 2 મિનિટનો વિડીઓ મોકલવાનો રહશે.*

સ્પધૉ સંપૂર્ણ નિશુલ્ક છે.

સ્પર્ધાના નિયમો

*સ્પર્ધા માં ગરબા ડેકોરેશન કૉમ્પીટીશન ના ફોટા અને વિડિયો અને ફેન્સી ડ્રેસ કૉમ્પીટીશન ફોટો ૧૧/૧૦/૨૦૨૧નાં રોજ સાંજે ૭ વાગ્યાથી ૧૫/૧૦/૨૦૨૧ સુધી* નાં રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મોકલવાનાં રહશે.

આ સ્પર્ધા મા તમામ વીનર ને E-સર્ટિફિકેટ આપવામાં આવશે.

*આખરી નિર્ણય નિર્ણાયકો અને આયોજક નો રહશે.*

*આ સ્પર્ધા ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર આપના ફોટો કે વિડિયો સાથે આપનું નામ, ગામ અને ધોરણ લખી મેસેજ કરવો...*

https://chat.whatsapp.com/IR9E3LWl4dU4V3j1nFeFg9

*દરેક મિત્રો પોતાના વોટ્સઅપ ગ્રુપ માં શેર કરવા*
293 viewsNimavat Tejas, 12:49
Open / Comment
2021-10-11 13:12:26 ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક

પ્રકાશન - 16/9/21

@ramanandeducation
130 viewsNimavat Tejas, 10:12
Open / Comment
2021-10-11 13:12:26 ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક

પ્રકાશન - 1/9/21

@ramanandeducation
129 viewsNimavat Tejas, 10:12
Open / Comment
2021-10-11 13:12:26 ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક

પ્રકાશન - 16/8/21

@ramanandeducation
126 viewsNimavat Tejas, 10:12
Open / Comment
2021-10-11 13:12:26 ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક

પ્રકાશન - 1/8/21

@ramanandeducation
105 viewsNimavat Tejas, 10:12
Open / Comment