Get Mystery Box with random crypto!

Ramanand Education

Logo of telegram channel ramanandeducation — Ramanand Education R
Logo of telegram channel ramanandeducation — Ramanand Education
Channel address: @ramanandeducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages 26

2021-10-09 09:07:20
205 viewsNimavat Tejas, 06:07
Open / Comment
2021-10-09 08:25:06
216 viewsNimavat Tejas, 05:25
Open / Comment
2021-10-09 08:24:59
204 viewsNimavat Tejas, 05:24
Open / Comment
2021-10-09 08:24:52
187 viewsNimavat Tejas, 05:24
Open / Comment
2021-10-09 07:06:58 Facebook https://www.facebook.com/વ્રૃંદાવન-ગો-સેવા-ટ્રસ્ટ-101242595011268/ like .comment.share

twitter..
@vrundavangauseva

Instagram
www.instagram.com/p/CUck25PPk7b/?utm_medium=copy_link▬
like.comment.share

YouTube https://youtube.com/channel/UCSHiboMbeZYRv8N5sbWPJFQ

koo app https://www.kooapp.com/koo/prashant.s.c/f166af2c-587d-40c0-88b7-b18cd74c5bf0

kutumb app https://kutumbapp.page.link/vhGiEKBRVv8PDJS56

સેવા માં સાથ આપો
209 viewsNimavat Tejas, 04:06
Open / Comment
2021-10-09 07:06:10
*_┈┉═❀((ॐગૌ માતા))❀══┉┈_*
તા.08.10.2021 રાત્રી 9:00 નાં રોજ અમરેલી નાં સંકુલ પાસે શિક્ષક સોસાયટી નાં ખુણે એક ગૌ માતા ને શિંગળા માં ઇજા થયેલ હતી જેથી તેમા જીવાત થયેલ છે એવો ફોન વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ નાં મેમ્બર્સ પર આવેલ એટલે વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ ની ટીમ તાત્કાલિક પહોચી ને અને ગૌ માતા ને સારવાર કરી ને યોગ્ય જગ્યા પર મુકેલ
જય ગૌ માતા
આ સેવા નાં કાયૅ કરનાર ટીમ ને આ બધી સંસ્થા ઓ ખુબ ખુબ અભિનંદન વ્યક્ત કરે છે.
વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અમરેલી
BJP ગૌ સંવર્ધન સેલ અમરેલી જીલ્લો
એકતા એજ લક્ષ્ય સંગઠન કામધેનુ સેલ અમરેલી જીલ્લો
અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગુજરાત
અવધ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત
શ્રી દાનમહારાજ ગૌ સેવા ગૃપ ચલાલા
શ્રી રૂદ્ર ગૌ સેવા ગૃપ ધારી ( દેવળા )
વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ ટીમ ગુંદરણ
જીવદયા પરીવાર ટીમ ગુંદરણ
*please..*
*સેવા માં સાથ સહકાર અપાવો*
*વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અમરેલી*

અમારી YouTube. ચેનલ પર like.share.comment કરો.અને Subscribed પણ કરો.
201 viewsNimavat Tejas, 04:06
Open / Comment
2021-10-05 18:56:59
159 viewsNimavat Tejas, 15:56
Open / Comment
2021-10-05 11:03:34
205 viewsNimavat Tejas, 08:03
Open / Comment
2021-10-05 09:47:48
PSI/ASI 2021 જાહેરાત બાબત.

કોઈ કારણસર ફી ભરવાની બાકી રહી ગઈ હોઈ તો તે પણ ભરી શકે છે.

ઉમેદવારની વયમર્યાદા 20/10/2021 ની સ્થિતિ એ ગણવાની રહશે.

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/ramanandeducation
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
256 viewsNimavat Tejas, 06:47
Open / Comment
2021-10-05 09:11:36 એવોર્ડ ની શરુઆત

1901 - નોબલ પ્રાઇઝ
1928 - રણજીત રામ એવોર્ડ
1929- ઓસ્કાર એવોર્ડ
1952- કલીગ એવોર્ડ
1954- ભારત રત્ન એવોર્ડ
1955- દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
1958* રેમન મેગ્સસ એવોર્ડ
1961 - અર્જુન એવોર્ડ
1965 - જ્ઞાન પીઠ એવોર્ડ
1972- વિશ્વ ગ્રૂર્જરી એવોર્ડ


@Ramanandeducation
239 viewsNimavat Tejas, 06:11
Open / Comment