🔥 Burn Fat Fast. Discover How! 💪

બ્લોક થયેલી નળીઓ બધી ખૂલી થઈ જશે કડવાશની લાગણીઓ બધી લૂલી થઈ જશ | Suvichar 🧿

બ્લોક થયેલી નળીઓ
બધી ખૂલી થઈ જશે
કડવાશની લાગણીઓ
બધી લૂલી થઈ જશે,
તુ એક વાર જૂના
મિત્રોને મળીને તો જો,
બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઈ જશે !!!
@Suvichar