🔥 Burn Fat Fast. Discover How! 💪

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, 'સાહેબ...' બાકી સમજવા વાળા તો | Suvichar 🧿

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે,
"સાહેબ..."
બાકી સમજવા વાળા તો
કોરુ કાગળ
અને
મૌન પણ સમજી જાય છે..
@Suvichar