🔥 Burn Fat Fast. Discover How! 💪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0

The latest Messages 5

2022-06-16 10:40:04
દરરોજ નિયમિત કસરત કરો : - -સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દરરોજ નિયમિત ક્સરત કરો. હળવી ક્સરત પણ દરરોજ નિયમિત રીતે કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. તમારી શક્તિ પ્રમાણે રોજ ૩૦ થી ૪પ મિનિટ કસરત કરવી જોઈએ. નીયમિત કસરત શરીરની ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે, જેનો સીધો સંબંધ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે છે.

#Health_n_fitnesh #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/H6cp5GFQ
524 views07:40
Open / Comment
2022-06-15 12:40:04
કપાસના ચૂસીયાં - -કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.- વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે.- મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15- લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-
ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી 8- મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6- ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા 15- ગ્રામ, ડીનોટોફ્યૂરામ ૨૦ એસજી 15- ગ્રામ, પ્રોફેનોફોસ ૫૦ ઇસી 15- મીલિ, ફિપ્રોનિલ ૫ એસસી 30- મીલિ, એસીફેટ ૫૦%- -ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી 15 મીલિ, એસીફેટ ૨૫%- -ફેનવાલરેટ ૩% ઇસી 15- મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-

#Cotton #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krus......

વધુ વાંચો:https://tny.app/339AmJGw
335 viewsedited  09:40
Open / Comment
2022-06-15 08:40:04
-

કપાસની વાત નીકળી છે તો ઘણી વખત કપાસ ઉગી ગયા પછી જમીન જન્ય ફૂગના લીધે ઉભા સુકાય જાય છે તેના માટે ઘણીવાર રાયઝેકટોનિયા ફૂગ જવાબદાર હોય છે ટૂંકમાં જમીન જન્ય ફૂગોથી આપણા બધા પાકને બચાવવા તમારી પાસે માહિતી હોવી જોઈએ.જમીનજન્ય ફૂગના નાશ માટે મિત્ર ફૂગ- નો સાથ લઈને જમીનજન્ય ફુગના રોગોને નાથવા પડશે તે માટે ટ્રાઈકોડરમા આપણને મદદ કરી શકે .-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/KsHGQnuH
386 views05:40
Open / Comment
2022-06-14 09:40:06
કપાસ મૂળખાઈ અને સૂકારો રોગ - -ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15- લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15- લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15- ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

#Crop_Disease #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/4nrPnK6a
715 views06:40
Open / Comment
2022-06-14 08:40:04
-
તાપમાનની વાત નીકળી છે તો વધુ પડતા તાપમાન અને ઓછા તાપમાનમાં આપણે વાવેલા બીજ ની ઉગવાની શક્તિ ઘટે છે. દા.ત. કપાસની વાત કરીએ તો ૨૮ થી ૩૦ સે.ગ્રે.જમીનનું તાપમાન હોય તો બીજ સહેલાઇથી ઉગે પરંતુ જો તાપમાન ૩૨ થી ૩૪ સે.ગ્રે. વધે તો બીજનો ઉગાવો ઓછો થાય છે એટલે કે ક્વોલીટી બિયારણ પણ આવા તાપમાનને લીધે સારી રીતે બહાર નીકળી શકતા નથી એટલે તાપમાન ને સમજવું પડશે , તાપમાન અને ખેતી વિષે વાંચવાનું શરુ કરી દેજો ,-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/0y2Aihge
706 viewsedited  05:40
Open / Comment
2022-06-13 16:30:18
દાડમની થ્રિપ્સ - -ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મીલિ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મીલિ (૧ ઇસી) થી ૪૦ મીલિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.- જાે વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલિ અથવા થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મીલિ અથવા ફિપ્રોનિલ ૫ એસસી ૨૦ મીલિ ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

#insect #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Z3G83vAO
672 views13:30
Open / Comment
2022-06-13 08:30:14
- -● આપણે ખેડૂતો ઉપર આકાશ અને નીચે ધરતી, આકાશ આપે તે પાણી સાચવીયે અને- આપણી ધરતીમાં બીજ મૂકીને કહી શકીયે કે હવે તું જાણને વસુંધરા , આવી હિમત કોઈ વેપારી માં ના હોય એટલેજ હું કહું છું કે- ડર સામે વિજય મેળવવો આપણો જન્મજાત સ્વભાવ છે . વિચાર તો કરો કે પ્રભુના ઉપર અપાર વિશ્વાશ સાથે જમીનમાં બીજ મૂકી રહ્યા છીએ- . બીજ પસંદગીનો સમય- છે ત્યારે આપણને ખબર છે કે બીજ એ પાયાની વાત છે , બીજની ખરીદી કરો ત્યારે સર્ટિફાઈડ અથવા રિસર્ચ બીજ પસંદ કરો . બીજ ખરીદો ત્યારે બિલ સાથે બીજ ખરીદો .આપણે બીજ વાવીએ- ત્યારે તાપમાનનો વિચાર જરૂર કરવો પડશે-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/BCggospA
147 views05:30
Open / Comment
2022-06-12 08:30:15
- -આપણે ખેડૂતો જોઈએ તો માનીએ એટલે કે આંખે દેખીએ તો આપણને સમજ પડે એટલે નવા સંશોધનો હોય કે શોધ કે પછી કંપનીની પ્રોડક્ટ્સ તેથી જ કંપનીઓ આપણા માટે નિદર્શન-ઉભા પાકનું પ્રદર્શન રાખે અને આપણે જાતે જઈને જોઈએ એટલે આપણને તે નવી જાત કે દવા કે પદ્ધતિ કે પછી કોઈ સાધનની ખબર પડે તો આપણે માનીએ અને ખરીદીએ. જો કે આ પદ્ધતિ આજકાલ ભજીયા પાર્ટી બની ગઈ છે. એટલે બુઠ્ઠી થઇ ગઈ છે આપણે પણ હવે આવી મીટીંગમાં જતા નથી. ભાગિયા ભજીયા ખાવા જાય છે અને કંપનીને પણ પરિણામ બતાવ્યા પછી પણ- પરિણામ મળતા નથી તેવું કહેવાય છે. નવી શોધ , નવા સંશોધનોની જાણકારી નહિ રખિયે તો પાછળ રહી જાશું એટલે પ્રાકૃતિક ખેતી હોય કે નવી નવી જાતોનું નિદર્શન કે કૃષિ મેલા કે પછી કૃષિ- પ્રભાત અને કૃષિ વિજ્ઞાન મેગેઝીનની ટેલિગ્રામ કે ફેસબુકમાં જરૂર જોડાયેલા રહો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/fkgxgiwm
523 views05:30
Open / Comment
2022-06-11 09:30:13
ભીંડાના તડતડિયાં - -ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું.- આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60- ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.- પાકના વૃદ્ધિકાળ દરમિયાન જ્યારે ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે 6- ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી 8- મીલિ 15- લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#insect #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/DezTb6oG
436 viewsedited  06:30
Open / Comment
2022-06-11 08:30:15
- -આંતરપાક- તરીકે કઠોળ પાકોનું વાવેતર કરવું જોઈએ. તેવું વૈજ્ઞાનીકો ખાસ આપણને કહે છે તેની વાત આપણે કરતા હતા કારણે કે આવા પાકો પૂરક- આવક આપે છે સાથે જમીનમાં નાઈટ્રોજનનું ઉમેરણ પણ કરે- છે. આ માટે ઉભડા પ્રકારના છોડ પસંદ પસંદ કરવા જોઈએ , સોયાબીન ની ખેતી આપણા ગુજરાતમાં વધે છે તે સારી વાત છે , સોયાબીન ની સાથે કઠોળ પાક મઠ ની વાત કરીએ મઠ એક સારો પાક છે આ પાક કઠોળ વર્ગનો પાક છે અને જીવનકાળ ટૂંકું છે જેથી ચોમાસું ઋતુ પુરતી થાય તે દરમિયાન પાકી જાય છે અને પાછતરો વરસાદ ન આવે તો પણ તેના ઉત્પાદન કે ગુણવત્તા ઉપર કોઈ ખાસ માઠી અસર પડતી નથી.-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/IPK5oKPq
390 views05:30
Open / Comment