🔥 Burn Fat Fast. Discover How! 💪

Bharwad Yuva Sangathan

Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan B
Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan
Channel address: @bharwadyuva
Categories: Education
Language: English
Subscribers: 1.93K
Description from channel

• ભરવાડ યુવા સંગઠન એજ્યુકેશનલ એકેડેમી
• ગૌ-રક્ષા દળ
#BYS #BYSEA #GauRakshaDal #BharwadYuva

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


The latest Messages 40

2021-11-02 04:26:08 Spotlight-News Analysis-Nov 01, 2021
https://newsonair.gov.in/writereaddata/Broadcast/Daily/2021/Nov/Spotlight-News-Analysis-SN-2021111213042.mp3
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
67 viewsedited  01:26
Open / Comment
2021-11-02 04:26:07 Ahmedabad-Gujarati-1910-Nov 01, 2021
https://newsonair.gov.in/writereaddata/Bulletins_Audio/Regional/2021/Nov/Regional-Ahmedabad-Gujarati-1910-2021111201350.mp3
64 views01:26
Open / Comment
2021-11-02 04:26:05 Surkhiyo Mein
https://newsonair.gov.in/writereaddata/Broadcast/Weekly/2021/Nov/Surkhiyo-Mein-SP-2021111195450.mp3
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
67 viewsedited  01:26
Open / Comment
2021-11-02 04:26:04 Market Mantra-Nov 01, 2021
https://newsonair.gov.in/writereaddata/Broadcast/Daily/2021/Nov/Market-Mantra-MM-2021111191634.mp3
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
73 viewsedited  01:26
Open / Comment
2021-11-01 18:58:37 ગુજરાતી વ્યાકરણ (શબ્દસમૂહ માટે એક શબ્દ)

૧. ઘોડેસવાર ટુકડીનો નાયક --- રસાલદાર

૨. વરને પોંખતી વખતે વપરાતી વસ્તુઓ --- ધુંસળમુસળ

૩. નાનાં વાછરડાંને પૂરવાનું મકાન --- વાછરવેલિયું

૪. ઘેટાંની લડાઈ --- હુડુયુદ્ધ

૫. ભૂખ્યા અને દુઃખી લોકોનું ટોળું --- મઉ

૬. નમાજ પડવાની ચટાઈ --- મુસલ્લો

૭. જમીનદારે ઉઘરાવી આપેલ મહેસૂલ --- માલગુજારી

૮. સ્વયંવરમાં વર પસંદ કરવા નીકળેલી કન્યા --- વર્યા

૯. કબરનો રખેવાળ --- મુજાવર

૧૦. નારિયેળી પૂનમે કરાતી દરિયાની પૂજા --- બારાપૂજા

૧૧. ઊનનો જાડો ધાબળો --- બનૂસ

૧૨. ઊંચેથી પડતું મૂકી આપઘાત કરવો તે --- ભૃગુપાત

૧૩. નાટકમાં આવતી આડકથા --- પતાકા

૧૪. છાસ ઉપરનું પાણી --- પરાત

૧૫. શેરનો સોળમા ભાગનું વજન --- અધોળ

૧૬. ઊંટોનું ટોળું --- મૈથડ

૧૭. ભેંસોનો ગોવાળ --- મેહાર
૧૮. ઘોડા કે જાનવરના વૈદ્ય --- શાલિહોત્રી

૧૯. રણમાં વાતો ગરમ પવન --- સુમૂમ

૨૦. ટૂંકું કોર વગરનું ધોતિયું --- સેજિયું

૨૧. સ્ત્રીઓ પરસ્પર ભેટે તે --- સાયાંમાયાં

૨૨. ત્રીજા પહોંરનું જમણ --- રોંઢો

૨૩. કારણ વગર માથું મારનાર --- વાધૂકડું

૨૪. રમતમાં છેલ્લી મર્યાદાને આંટી લેવાની ક્રિયા --- લક્ષ્યવેધ

૨૫. બલોયાં‌ બનાવનાર કારીગર --- વલિયાર

૨૬. વારસામાં મળેલી દોલત --- મીરાસી

૨૭. પેઢી દર પેઢી ઊતરતી હકકદારી --- ફરજંદારી

૨૮. પતિપુત્રવાળી સુખી સ્ત્રી --- પુરંધ્રિ

૨૯. વારસાથી ભાગ લઈ ભાઈથી છૂટો પડેલ --- ફટાયો

૩૦. પહેલા વરસાદથી ઊગી નીકળેલું ઝીણું ઘાસ --- નાંદરવું

૩૧. સિંહના જેવી પાતળી કેડવાળી સ્ત્રી --- હરિલંકી

૩૨. વગર કામે ઘેર ઘેર રખડનારી સ્ત્રી --- ભટકભવાની

૩૩. જેની કૂખે રત્ન જેવાં સંતાન જન્મે તેવી સ્ત્રી --- રત્નકુક્ષી

૩૪. એક જ વખત જન્મ આપનારી સ્ત્રી --- કાકવંધ્યા

૩૫. જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સૌભાગ્યવતી સ્ત્રી --- અખોવન

૩૬. રજસ્વલા થવા લાગેલી સ્ત્રી --- મધ્યમિકા

૩૭. તાબે થઈને રહેનારી સ્ત્રી --- વશવર્તિની

૩૮. જેના સગપણ વિશે વચન અપાઈ ગયું છે તેવી સ્ત્રી --- વાગ્દત્તા

૩૯. જેને પિયરમાં કોઈ નથી તેવી સ્ત્રી --- નપીરી

૪૦. પતિ-પત્નીએ ઘર માંડીને રહેવું તે --- રહાવટ

૪૧. કુંવારી કન્યાને થયેલ સંતાન --- કાનીન

૪૨. ધૂતી લેવાની કલા --- ધંતર

૪૩. નવાં નવાં વસ્ત્રો પહેરનાર --- નવલનિચોર

૪૪. સ્થાવર જંગમ મિલકતમાં ટ્રસ્ટી --- નિધિપ

૪૫. ભારે ભૂલ કરનારું --- વીઘાભૂલું

૪૬. વલોણું કરવા માટેની ગોળી --- છાગોળ

૪૭. ભાંગગાંજોના નશામાં રહેનાર વ્યક્તિ --- ચંગીભંગી

૪૮. પાટમાં એકઠો થતો સાધક સમૂહ --- જામૈયો

૪૯. ખેતર વચ્ચે પાણી ભરાઈ રહે તેવી ખાડાવાળી જગ્યા --- નામ

૫૦. ઠાકોરજીની પૂજા માટે પાણી લાવી આપનારો --- જલગારિયો

૫૧. સવારનો કુમળો તાપ --- જેરકી

૫૨. વલોણાની ગોળીના કાંઠા પરનું લાકડું --- ડેર

૫૩. વાંચતી વખતે પુસ્તક મૂકવાની ઘોડી --- ઠવણી

૫૪. મોરના પીંછાનો બનાવેલ સાવરણો --- ડંડાશણ

૫૫. ડંકો વગાડી જાણ કરવાની સાંકેતિક ભાષા --- ડંકાપલ્લવી

૫૬. કાચું લીલું નાળિયેર --- ત્રોફો

૫૭. બે પક્ષો વચ્ચેનો લાંબો પત્રવ્યવહાર --- તુમાર
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
227 viewsedited  15:58
Open / Comment
2021-11-01 18:47:42 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા " હિસાબનીશ/ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધીક્ષક" વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી માટે ઓનલાઈન જા.ક્ર. 184/201920 ના સંબંધમાં તા. 09/07/2021 ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-1માં ઉપસ્થિત ઉમેદવારો પૈકી ભાગ-2 ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે સફળ થયેલ ઉમેદવારોની યાદી
206 views15:47
Open / Comment
2021-11-01 18:39:33 મંડળની જાહેરાત ક્રમાંક: 184/201920 “હિસાબનીશ / ઓડીટર / પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ) / અધિક્ષક”, વર્ગ-3 સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ (ભાગ-2) ના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત.
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
224 viewsedited  15:39
Open / Comment
2021-11-01 18:26:16 આજનું કરન્ટ અફેર્સ

1. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ-NCLT ના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ રામલિંગમ સુધાકરની નિમણૂક.

2. નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલ-NCLAT ‌ના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ અશોક ભૂષણની નિમણૂક.

3. પ્રસિદ્ધ મલયાલમ નવલકથાકાર પી.વલસાલાની પ્રતિષ્ઠિત એજુથચન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.

4. WHO ના અધ્યક્ષ ટેડ્રોસ ધેબ્રેયસનો કાર્યકાળ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યો.

5. રાષ્ટ્રીય રક્ષા અકાદમીના કમાન્ડન્ટ તરીકે એરમાર્શલ સંજીવ કુમારની નિમણૂક કરવામાં આવી.

6. NCRB-નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ભારતમાં દરરોજ 31 બાળકો આપઘાત કરે છે.

7. સુપ્રસિદ્ધ વાયોલિન વાદક પ્રભાકર જોગનું 89 વર્ષની ઉંમરે અવસાન.

8. FICCI ના મહાનિદેશક તરીકે અરુણ ચાવલાની નિમણૂક.

9. સંઘપ્રદેશ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ડાલ સરોવર માં ભારતનું પ્રથમ ઓપન એર ફ્લોટિંગ થિયેટર શરૂ કરવામાં આવ્યું.

10. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમૂલ ડેરીના 75 મા સ્થાપના દિવસ નિમિત્તે આણંદમાં ડેરી સહકાર યોજનાનો પ્રારંભ કરાવ્યો.

11.તામિલનાડુના મુખ્ય મંત્રીએ રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરના બદલે 18 જુલાઇએ ઊજવવાનું નક્કી કર્યું.

12. 1 નવેમ્બર એ હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનો સ્થાપના દિવસ છે.
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
208 viewsedited  15:26
Open / Comment
2021-11-01 18:23:14
शुभ धनत्रयोदशी।
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in
190 viewsedited  15:23
Open / Comment