Get Mystery Box with random crypto!

નખરાં નવાં નવેલા જાણો છો કરીને વાયદો સમય માંગો છો ને હાલત જો | શબ્દ ઉત્સવ

નખરાં નવાં નવેલા જાણો છો
કરીને વાયદો સમય માંગો છો
ને હાલત જો પૂછી પ્રેમથી તમે
દરદ આ મીઠું પળમાં આપો છો.

નિલેશ બગથરિયા...નીલ