🔥 Burn Fat Fast. Discover How! 💪

એણે મને કીધું કે તમારી ''બચપન કી ફોટો દિખાઓ ના'' મેં કીધું ગોત | શબ્દ ઉત્સવ

એણે મને કીધું કે
તમારી
''બચપન કી ફોટો દિખાઓ ના''
મેં
કીધું
ગોતવી પડે
ગોતતા
ગોતતા
સંસ્મરણોમાં
હું જ
ખોવાઈ ગયો!

- અંશ ખીમતવી