🔥 Burn Fat Fast. Discover How! 💪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 32

2021-12-13 07:52:35
જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય….. 3 total views, 3 views today
The post જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી appeared first on Krushi Vigyan.......

વધુ વાંચો:https://tny.app/HQZz7jjc
710 views04:52
Open / Comment
2021-12-13 04:52:35
દા.ત. આપણે ખેડૂતો જોઈએ તો માનીએ એટલે કે આંખે દેખીએ તો આપણને સમાજ પડે એટલે નવા સંશોધનો હોય કે શોધ કે પછી કંપનીની પ્રોડક્ટ્સ તેથી જ કંપનીઓ આપણા માટે નિદર્શન-ઉભા પાકનું પ્રદર્શન રાખે અને આપણે જાતે જોવા જઈએ એટલે આપણને તે નવી જાત કે નવી દવા કે પદ્ધતિ કે પછી કોઈ નવા સાધનની ખબર પડે તો આપણે માનીએ અને ખરીદીએ. જો કે આ પદ્ધતિ આજકાલ ભજીયા પાર્ટી બની ગઈ છે. એટલે બુઠ્ઠી થઇ ગઈ છે આપણે પણ હવે આવી મીટીંગમાં જતા નથી. આજકાલ ભાગિયા ભજીયા ખાવા જાય છે અને કંપનીને પણ પરિણામ બતાવ્યા પછી પરિણામ મળતા નથી તેવું કહેવાય છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/u13wadqW
734 views01:52
Open / Comment
2021-12-12 07:52:36
મશરૂમની ખેતી : ઢીંગરી (ઓયસ્ટર) મશરૂમની ખેતી પદ્ધતિ

30 total views, 30 views today
The post મશરૂમની ખેતી : ઢીંગરી (ઓયસ્ટર) મશરૂમની ખેતી પદ્ધતિ appeared first on Krushi Vigyan.......

વધુ વાંચો:https://tny.app/jLOxKJZh
796 views04:52
Open / Comment
2021-12-12 04:52:35
આ યુગ બદલાયો એટલે રોગ-જીવાત બદલાયા, પાક બદલાયા, વાતાવરણ બદલાયા ટેકનોલોજી બદલાણી, મોબાઈલના રમકડા બદલાયા એટલે માહિતી મેળવવી જરૂરી થઇ ગઈ છે ત્યારે માહિતી મેળવવા શું કરવું? અમે ખેતીવાડી કોલેજમાં ભણતા હોય ત્યારે એક્સ્ટેન્શન એટલે કે વિસ્તરણ શિક્ષણનું ભણેલા અને તેમાં શીખવાડેલું કે નવા સંશોધનો ખેતર સુધી પહોચવા જોઈએ અને તે માટે વિસ્તરણ શિક્ષણની ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. હું તમને તેની વાત કરું તો તમે સાંભળો.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/PGe8VOUa
821 views01:52
Open / Comment
2021-12-11 09:52:37
Amit Thakarani

ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/xv95hD0e
827 views06:52
Open / Comment
2021-12-11 07:52:38
મધુ સંચય : આત્મનિરીક્ષણ

નિયમિતપણે ચર્ચમાં જનારાં સૌ એકમેકને મળી રહ્યાં હતાં. રિચાર્ડ પોતાની જગ્યાએ બેસવા જતો હતો ત્યારે એનું ધ્યાન ગયું કે, એની આગલી હરોળમાં એક આધેડ યુગલ પોતાના દીકરા સાથે બેઠું હતું. પાદરી એમને ઓળખતા હોય એવું લાગ્યું. તેઓ એમની નજીક ગયા એટલે માતા- પિતાએ ઊભાં થઈને એમનું અભિવાદન કર્યું. પછી માતા આંખમાં આંસુ સાથે કહેવા લાગી,….. 10 total views, 10 views today
The post મધુ સંચય : આત્મનિરીક્ષણ appeared first on Krushi Vigyan.......

વધુ વાંચો:https://tny.app/JzNDrTy4
773 views04:52
Open / Comment
2021-12-11 04:52:36
બધા ભેગા મળીને કૃષિ મેળામાં સ્ટોલ ઉપર જે નવીન જોવા મળે તેના મોબાઈલથી ફોટા પાડવાના અને લીટરેચર લેવાના એવું નક્કી રાખીએ. એક ટીમ મશીનરીની માહિતી પુરેપુરી મેળવે, બીજી ટીમ ડ્રીપ અને ફર્ટીગેશન વિષે અત્તથી ઇતિ જાણીને આવે એવા વિભાગ કરીએ અને વળતા અક્ષરધામના દર્શનનું પણ સાથે ગોઠવો એટલે જ્ઞાન અને ભક્તિનો સમન્વય થાય.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/mVcbcTvZ
835 views01:52
Open / Comment
2021-12-10 07:52:36
બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી કો હી ગયા’. અહી મને એક વાત સારી લાગે કે દુકાનવાળા ગ્રાહકોને તેમના બજાર સુધી ખેંચી લાવતા હતા અને તેમને પોતાની રીતે દુકાન પસંદ કરવા દેતા હતા. ખેડૂતોની ખરીદી જ્યાં થાય છે તે બધા વેપારી પણ ભેગા થાવ, ખેડૂતોને સગવડતા આપો. ગ્રાહકને ખુશ કરો. ભલે ને બીજા પાસેથી ખરીદ કરે. 17 total views, 17 views today
The post બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ appeared first on Krushi Vigyan.......

વધુ વાંચો:https://tny.app/SNCsF801
487 views04:52
Open / Comment
2021-12-10 04:52:35
આપણે ટેકનોલોજી અને મોબાઈલ ટેકનોલોજીની વાત કરતા હતા તેવી કઈ કઈ કંપનીઓ મેળામાં જોવા મળશે તેની વાત કરીએ તો મોબાઈલ ટેકનોલોજી વિષે મેળામાં એગ્રોસ્ટારે મોટો સ્ટોલ રાખ્યો છે તેમાં તમે મોબાઈલ રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને એગ્રોનોમિક સેવાનો લાભ મોબાઈલ ઉપર મળવાનું શરુ થશે આ ઉપરાંત યુંનીવિયા પણ મળશે અને આઇસિએલ ફર્ટીલાઈઝર ઉપર તમે ફર્ટીગેશનને લગતી માહિતી મોબાઈલથી મેળવી શકશો.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/dzcSYPvj
465 views01:52
Open / Comment
2021-12-09 20:52:35
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મેળામાં નવી ટેકનોલોજી જોવા આવવા ખાસ આમંત્રણ

હાલ 9-10-11 ડિસેમ્બર દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અગ્રી એશિયા કૃષિ મેળો ચાલી રહ્યો છે પ્રથમ દિવસે ગુજરાત નું એક માત્ર અસરકારક કૃષિ મેગેઝિન કૃષિ વિજ્ઞાન ના સ્ટોલ ડોમ 1 - સ્ટોલ 27 માં આજે ૧૫૦ થી વધુ ખેડૂતો એ કૃષિ વિજ્ઞાન માસિક નું લવાજમ ભરવા ધસારો થયો હતો , ખેડૂતોને ફરી ફરી વિનંતી કે અમે મેળા દરમ્યાન ખાસ ભેટ બધાને આપીશું તો લવાજમ ભરવા માટે વ્યવસ્થા જાળવે અને પોતાનું સરનામું લખાવે ત્યારે પીનકોડ નંબર ખાસ લખાવે

મેળા દરમ્યાન એક વર્ષ , ત્રણ વર્ષ અને પાંચ વર્ષનું લવાજમ સ્વીકારવામાં આવે છે અને ખાસ ભેટ પણ આપવામાં આવે છે , કૃષિ વિજ્ઞાન દર મહિને 20 તારીખે પ્રસિદ્ધ થઈ પોસ્ટ દ્વારા તમારા ઘરે દેશ અને દુનિયાની ખેતી ની નવી ટેકનોલોજી , નવા પાક , નવી જંતુનાશક અને ખેતી ના વિજ્ઞાન ને પહોંચાડે છે જે તમારી આવતા વર્ષની ખેતી જે બદલી નાખશે

દર મહિને આખું વર્ષ વાચવા ફક્ત 250 નું લવાજમ કઈ મોંઘુ નહિ પડે , એક માહિતી બદલે તમારી ખેતી ....

મેળામાં અવનવી ખેતીની માહિતી મેળવવા......

વધુ વાંચો:https://tny.app/6LGZL1jI
453 views17:52
Open / Comment